\id HEB \ide UTF-8 \ide UTF-8 \rem Copyright Information: Creative Commons Attribution-ShareAlike 4.0 License \h હિબ્રુઓને પત્ર \toc1 હિબ્રુઓને પત્ર \toc2 હિબ્રુઓને પત્ર \toc3 હિબ્રુ \mt1 હિબ્રુ લોકહાન લોખલાં પત્ર \imt પ્રસ્તાવના \im \it હિબ્રુનો પત્ર \it* સતાવણ્યે સમયામાય ખ્રિસ્તી લોકહાન પ્રોસ્તાહિત કોઅરાહાટી લોખલાં ગીઅલા આતા, ઈ ઈસુ ખ્રિસ્તા પુરા પ્રભુત્વ એને સામર્થ્યાવોય દિયાન ખેંચાહાટી કોઅલા ગીઅલા હેય, જોવેકા પોરમેહેરાય વિતી ગીઅલા સમયામાય “કોલાહાક વોખાત એને કોલાહાક રીતીકોય” વાતો કોઅયો, આમહે આરે “પોતાના પોહો” ઈસુ ખ્રિસ્તાથી વાતો કોઅહે, જો કા પોરમેહેરા એને ચ્ચા સ્વભાવ “સ્વભાવિક છાપ” હેય, જો “દુનિયાલ પોતાના શબ્દા સામર્થ્યકોય સ્થિર રાખહે” 1:1-3 જ્યા ઈસુવોય બોરહો કોઅતાહા, ચ્ચા બોદહાહાટી ઈસુય તારણા કામ પુરાં કોઅયા 1:1-10:18 આમી ઓહડા મહાન તારણારાલ નફરત કોઅના ઈંમાત મા કોઅહા 2:3; 5:12-6:20; 10:19-39, બાકી આમહે બોરહામાય એને દિનેરોજ જ્યા જીવનામાય, આમાહાય ખ્રિસ્તા એને ચ્ચા જ્યા બોરહો આદરણીય નમુનાદાર હેતા, અનુકરણ કોઅરા જોજે (11-13) ઈ પત્ર જ્યા લોખનારો અજ્ઞાત હેય, સંભવતા: ઇસવી સન 60 થી 70 યા વચ્ચે લોખલાં ગીઅલા હેય. \c 1 \s પોહા સ્વભાવ \p \v 1 પેલ્લા સમયમાય પોરમેહેરાય વડીલાહાન બોજ વોખાત એને જુદી-જુદી રીતે ભવિષ્યવક્તાહાથી વાતો કોઅયો, \v 2 બાકી આમી યા દિહાહામાય ચ્યાય આમહે આરે પોતાના પોહા થી વાતો કોઅયો, ચ્યાજ કોઇન ચ્યે બોદા દુનિયા બોનાડ્યા, યાહાટી પોરમેહેરે ઓ નિર્ણયબી લેદો કા છેલ્લે બોદા કાય ચ્યાજ આધીન રોય. \v 3 પોહો પોરમેહેરા મહિમાયે ઉજવાડાલ પ્રગટ કોઅહે, એને આમા ચ્યામાય એઅય હોકજેહે કા પોરમેહેર કોહડો હેય, ઓ પોહો પોતાના શક્તિશાળી વચનાહાકોય, બોદાજ દુનિયાલ ટકાડી રાખહે. ચ્યે લોકહાન ચ્યાહા પાપહાથી શુદ્ધ કોઅયા, એને યા પાછે હોરગામાય મહિમામય પોરમેહેરા જમણી એછે જાયને બોઠો. \p \v 4 એને પોરમેહેરે પોહાલ યોક ઓહડા નાંવ દેના જીં હોરગા દૂતહા કોઅતા બોજ શક્તિવાળો એને મહાન હેય, યાહાટી પોહો ચ્યાહાથી બોજ મહાન હેય. \s ઈસુ હોરગા દૂતહાથી હારો \p \v 5 પોરમેહેરે પોતાના કોઅહાબી હોરગા દૂતહાલ નાંય આખ્યાં, “તું મા પોહો હેય, આજે આંય તુલ પોતાના પોહા હારકા જાહીર કોઅતાહાંવ,” એને ચ્યે પોતાના કોઅહાબી હોરગા દૂતહાલ એહેકેન નાંય આખ્યાં, “આંય ચ્યા આબહો બોનહી,” એને તો મા પોહો બોની જાઅરી. \p \v 6 પાછે પોરમેહેરે પોતાના પેલ્લા પોહાલ દુનિયા હામ્મે પ્રગટ કોઇન આખહે, “પોરમેહેરા બોદાજ હોરગા દૂત યા આરાધના કોએ.” \v 7 બાકી પોરમેહેર હોરગા દૂતહા બારામાય ઈ આખહે, “તો ચ્યા હોરગા દૂતહાન વારા હારકો બોનાડેહે, એને પોતાના સેવાકાહાન બોળત્યે આગ્યે હારકા બોનાડેહે.” \p \v 8 બાકી પોતાના પોહા બારામાય એહે આખહે, “ઓ પોરમેહેર, તો રાજ્યાસન કાયામુંજ બોની રોઅરી એને તું પોતાના રાજ્યાવોય ન્યાયપણાથી રાજ્ય કોઅતોહો. \v 9 તું હારાં કામ કોઅનારાહાવોય પ્રેમ કોઅતોહો, બાકી ખારાબ કામહાલ નફરાત કોઅતોહો, યાહાટી માયે, તો પોરમેહેરે, તુલ તો હાંગાત્યા વોચમાઅને નિવડીન આનંદના તેલથી તો અભિષેક કોઅયોહો.” \v 10 તો પોહાલ બી આખહે, “ઓ પ્રભુ, પેલ્લી તુયે દોરતી બોનાડી, એને તુયે તી બોદાંજ બોનાડ્યા જીં આકાશામાય હેય. \v 11 ચ્યે તે નાશ ઓઅઇ જાઅરી, બાકી તું કાયામુંજ જીવતો રોહે, ચ્યે બોદે ફાડકાહા હારકે જુને ઓઅઇ જાઅરી. \v 12 એને તું ચ્યાહાલ ચારસા હારકા ચોંડળાવી લેહે, ચ્યે ફાડકા હારકે બોદલી દેવાયી, બાકી તું નાંય બોદલાય, તું કાયામ જીવતો રોહે.” \p \v 13 એને પોરમેહેરે પોતાના કોઅહાબી હોરગા દૂતહાલ એહેકેન નાંય આખ્યાં, જાંવલોગુ આંય તો દુશ્માનાહાલ પુરિરીતેકોય તો આધીન નાંય કોઉ “તું મા જમણા આથા સન્માના જાગાવોય બોહો.?” \p \v 14 તે હોરગા દૂત ઓઅના કાય ઉદેશ્ય હેય? હોરગા દૂત ચ્યા હેય જ્યા પોરમેહેરા સેવા કોઅતાહા, એને પોરમેહેર ચ્યાહાન ચ્યા લોકહા મોદાત કોરાહાટી દોવાડેહે, જ્યા તારણ મેળાવતાહા. \c 2 \s મહાન તારણ \p \v 1 યાહાટી આમહાન જીં ખોબાર મિળલી હેય, ચ્યાવોય હારિરીતે દિયાન દાં જોજે, કાય એહેકેન નાંય ઓએ કા આમા વાટેથી બટકી જાજે. \p \v 2 પોરમેહેરા સંદેશ, જો હોરગા દૂતહા પાયને દેનલો ગીયહો, કાયામ સિદ્ધ બોન્યો, એને લોકહાન મૂસા નિયમાહાલ તોડના કા આગના નાંય પાળવાથી પોરમેહેરે ચ્યાહાન ડૉડ દેનો. \v 3 તે આપા ઓહડા ઉત્તમ તારણથી બેદરકાર રોયન કેહેકેન બોચી હોકજે? જ્યા ચર્ચા પેલ્લા પ્રભુ ઈસુથી કોઅલી ગીયેલ, એને જ્યા શિષ્ય પેલ્લા ચ્યા પાયને વોનાલા આતા, ચ્યાહાય આપહે હામ્મે ઈ સિદ્ધ કોઅયા કા ઓજ હાચ્ચો હેય. \v 4 એને હાતેજ પોરમેહેર બી પોતાની ઇચ્છા પરમાણે ચિન્હે, એને અદભુત કામે, એને જુદે-જુદે જાત્યે સામર્થ્યા કામે, એને, પવિત્ર આત્મા વરદાનાહાલ વાટવાથી સાબુત કોઅતો રિયો કા ઓજ હાચ્ચો હેય. \p \v 5 પોરમેહેરે તી યેનારી દુનિયાલ જ્યો વાતો આમા કોઅજેહે, હોરગા દૂતહા આધીન નાંય કોઅયા, બાકી પોરમેહેરા આધીન કોઅયા. \v 6 બાકી પવિત્રશાસ્ત્રમાય કાદેબી પોરમેહેરાલ આખ્યાં, “માઅહું કાય હેય, કા પોરમેહેર તું ચ્યા ખોબાર લેતહો? કા માઅહા પોહો કાય હેય, કા તું ચ્યા કાળજી કોઅતોહો? \v 7 તુયે ચ્યાલ હોરગા દૂતહા કોઅતા વાયજ સમયાહાટી કમી રાખ્યોહો, તેરુંબી તુયે ચ્યાલ રાજા હારકા મહિમા એને આદર દેના એને ચ્યાલ પોતાના આથહા કામહાવોય ઓદિકાર દેનહો. \v 8 તુયે ચ્યાલ બોદાંજ વોય ઓદિકાર દેનો, યાહાટી જોવે પોરમેહેરે બોદાંજ કાય માઅહા કોબજામાય કોઅઇ દેનહા,” એને ઓહડા કાયજ નાંય હેય, જીં ચ્યા કોબજામાય નાંય ઓરી, બાકી હાચ્ચાઇ ઈ હેય કા આમી લોગુ આમા બોદાંજ ચ્યા કોબજામાય નાંય એઅજે. \p \v 9 બાકી હાચ્ચાઇ ઈ હેય કા ઈસુવા લેવાલ કોલહાક સમયાહાટી હોરગા દૂતહા કોઅતા વાયજ કમી કોઅયેલ, એટલે પોરમેહેરા સદા મોયાથી ઈસુ દુઃખ ઉઠાવના પાછે દુનિયા બોદા લોકહાહાટી મોઅઇ જાય, યાહાટી પોરમેહેરે ચ્યાલ મહિમા એને આદરા મુગુટ પોવાડયો. \v 10 કાહાકા પોરમેહેર, જ્યાહાટી એને જ્યાથી બોદા કાય ઓઅહે, તો બો બોદા લોકહાન મહિમામાય લેય યા માગહે યાહાટી ચ્યાલ ઈ હારાં લાગ્યા કા પ્રભુ ઈસુલ જીં ચ્યા તારણ કોઅહે દુઃખ ઉઠાવાથી સિદ્ધ બોને. \p \v 11 કાહાકા લોકહાન પાપહાથી શુદ્ધ કોઅનારો એને જ્યેં શુદ્ધ કોઅલે જાતહેં, ચ્યા બોદહા આબહો યોકુજ હેય, યા લીદે ઈસુ ચ્યાહાન બાહા બોઅહી આખા શરમાય નાંય. \v 12 તો પોરમેહેરાલ આખહે, “જીં કાય તુયે માંહાટી કોઅયાહાં, તી આંય પોતાના લોકહાન આખહી, એને જોવે ચ્યે મા આરાધના કોઅરા યોકઠે ઓઅરી, તોવે આંય તો મહિમા કોઅહી.” \p \v 13 એને પાછી ઈ આખહે, “આંય ચ્યાવોય બોરહો રાખહી,” એને પાછી ઈ આખહે, “ઈહીં આંય ચ્યા લોકહાઆરે હેતાંવ જ્યા પોરમેહેરે માન દેનહા, ચ્યા પોહાહા હારકા હેય.” \p \v 14 કાહાકા જ્યાહાન પોરમેહેરે પોહેં આખીન હાદ્યા, ચ્યાહા શરીર હેય, યાહાટી પોહો ઈસુયબી શરીર ધારણ કોઅયા એટલે તો પોતાના મોઅનાથી, મોરણાવોય ઓદિકાર રાખનારા સૈતાનાલ નાશ કોએ. \v 15 એને ચ્યે રીતે જ્યેં મોતા દાકના જીંદગ્યે લોગુ ગુલામાહા હારકે રોતે આતેં, પ્રભુ ઈસુય ચ્યા બોદહાન છોડાવી લેદા. \p \v 16 કાહાકા હાચ્ચાંજ ઈસુ તે હોરગા દૂતહા નાંય, બાકી આબ્રાહામા પેડયેલ મોદાત કોઅહે. \v 17 યા લીદે ચ્યાલ જોજું આતાં, કા બોદયે વાતહેમાય બિલકુલ બિજા બોદા માઅહા હારકા બોની જાય, એટલે તો પોરમેહેરા હામ્મે આમહે દયાળુ એને બોરહાવાળો મહાયાજક બોની હોકે, એને લોકહા પાપહા માફ્યે હાટી પોતે પોતાલ બલિદાન કોઅઇ હોકે. \v 18 કાહાકા ચ્યાય કઠીણાયી એને પરીક્ષાયો સહન કોઅયો યાહાટી આમી તો ચ્યા લોકહાન મોદાત કોઅઇ હોકહે જ્યેં પરીક્ષા સામનો કોઅઇ રીયહે. \c 3 \s મૂસા બોરહાવાળો ચાકાર એને ખ્રિસ્ત બોરહાવાળો પોહો \p \v 1 ઓ વિસ્વાસી બાહા એને બોઅયેહેય તુમા જ્યા પોરમેહેરા હેતેં, તુમા હોરગામાય ચ્યાઆરે ભાગી ઓઅરાહાટી દોવાડલે હેતેં. જો આપહેહાટી પોરમેહેરા પ્રેષિત એને મહાયાજક હેય ઈસુ ખ્રિસ્તાવોય દિયાન દા. \v 2 જેહેકેન મૂસા પોરમેહેરા ગોઆમાય બોદા લોકહા સેવા કોઅનામાય બોરહાવાળો આતો, ઈસુ પોરમેહેરાહાટી બોરહાવાળો જ્યાંય ચ્યાલ નિવાડલો આતો. \v 3 તેરુંબી જ્યેં રીતે ગુઉ બોનાવનારા માઅહાલ ગોઆ કોઅતાબી વોદારે માન મિળહે, ચ્યેજ રીતેથી ઈસુ મૂસા તુલનામાય બોજ વોદારે માનાપાના યોગ્ય હેય. \v 4 કાહાકા હરેક યોક ગોઆલ કાદોને કાદો બાંદનારો રોહોય, બાકી પોરમેહેરે બોદાંજ કાય બોનાડયાહા. \p \v 5 મૂસા તે પોરમેહેરા ગોઆ બોદા લોકહાહાટી સેવાકા હારકો બોરહાવાળો રિયો, એટલે યેનારા સમયામાય પોરમેહેરાપાઅને પ્રગટ ઓઅનાર્યે વાતહે સાક્ષી દેય. \v 6 બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે. \s બોરહો નાંય કોઅનાહાટી ચેતાવણી \p \v 7 યાહાટી જેહેકેન પવિત્ર આત્મા પવિત્રશાસ્ત્રમાય આખહે, “જો આજે તુમા પોરમેહેરા આવાજ વોનાતેહે, \v 8 તે ચ્યા આગના પાળના તુમા મોનાય મા કોઅહા, જેહેકેન તુમહે વડીલાહાય કોઅયા, જ્યાહાય ઉજાડ જાગામાય પરીક્ષાયે સમયે પોરમેહેરા વિરુદ કોઅયા. \v 9 ચ્યાહાય ચાળહી વોરહા લોગુ મા ચમત્કારહાલ એઅલા આતા, તેરુંબી તુમહે વડીલાહાય મા પરીક્ષા લેદી એને માન પારખ્યો. \v 10 યા લીદે આંય ચ્યા સમાયા લોકહાથી ખિજવાલો રિયો, એને આખ્યાં, ચ્યે મા અનુસરણ કોઅના મોનાય કોઅતેહે, એને માયે જીં કોઅના આગના દેનહી, ચ્યેલ પાળાહાટી મોનાય કોઅતેહે. \v 11 તોવે માયે ખિજવાય જાયને કસમ ખાદી, ચ્યે મા આરામા જાગામાય નાંય જાય હોકી.” \p \v 12 ઓ બાહાબોઅયેહેય, હાચવીન રા, કા તુમહેમાય ઓહડા ખારાબ એને બોરહા વગરના મોન નાંય રોય, જો જીવતા પોરમેહેરાલ મોનાય કોઅઇ દેય. \v 13 બાકી જ્યા દિહા લોગુ આજ્યો દિહી આખલો જાહાય, રોજદીને યોકબિજાલ ઈંમાત દેતા રા, એહેકેન નાંય ઓએ, કા તુમહેમાઅનો કાદોબી પાપમાય ફસાયન મોનામાય કઠાણ બોની જાય. \p \v 14 કાહાકા જો આપા આપહે પેલ્લા બોરહાલ છેલ્લે લોગુ ટકાડી રાખજેહે, તોવે આપા ખ્રિસ્તા સહભાગી બોની રોજહે. \p \v 15 જેહેકેન કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જો આજે તુમા પોરમેહેરા આવાજ વોનાતેહે, જેહેકેન તુમહે વડીલાહાય કોઅયા, જ્યાહાય જાડયેમાય પરીક્ષાયે સમયે પોરમેહેરા વિરુદ કોઅયા, તે ચ્યા આગના પાળના મોનાય મા કોઅહા.” \p \v 16 ચ્યા કોઅહા લોક આતા, જ્યાહાય પોરમેહેરા આવાજ વોનાયનબી ચ્યા વિરુદ કોઅયેલ? નોક્કી ચ્યા ઈસરાયેલા લોક આતા જ્યાહાન મૂસા અગુવાઈ કોઇન મિસર દેશામાઅને બારે લેય યેનલો આતો. \v 17 ચાળહી વોરહા લોગુ પોરમેહેર નોક્કીજ ચ્યા લોકહાથી ખિજવાલો આતો જ્યાહાય પાપ કોઅયા એને ચ્યા ઉજાડ જાગામાય મોઅઇ ગીયા. \v 18 પોરમેહેરાય ચ્યા લોકહા બારામાય ખાત્રીપુર્વક ઘોષણા કોઅયી, કા ચ્યા કોદહીજ આરામા જાગામાય નાંય જાય હોકી, જ્યાહાય ચ્યા આગના નાંય પાળી. \v 19 યાહાટી ઈ વાત હાચ્ચી હેય કા બોરહો નાંય કોઅના લીદે ચ્યા જાય નાંય હોક્યા. \c 4 \s આરામા માય જાઅના \p \v 1 યાહાટી પોરમેહેરાય આમહાન વાયદો કોઅયોહો કા આપા આરામા જાગામાય જાહું, તે આમહાન બોજ હાચવીન રા જોજે, કા તુમહેમાઅને કાદોબી જાંઆ ચ્યામાય જાઅના રોય નાંય જાય. \v 2 કાહાકા જેહેકેન આમહાય ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર વોનાયા, તેહેકેનુજ ઈસરાયેલા લોકહાયબી આરામા જાગામાય જાઅના હારી ખોબાર વોનાયા, બાકી ચ્યાહાય યાવોય બોરહો નાંય કોઅયો, યાહાટી, તો સંદેશ ચ્યાહાહાટી નોકામ્યો આતો. \p \v 3 યાહાટી આપા લોક જ્યા ચ્યે વાતવોય બોરહો કોઅતાહા જીં પોરમેહેરે આખ્યીહી, આરામા જાગામાય જાય હોકી, એને બીજહા બારામાય, પોરમેહેરે આખ્યાં, માયે મા ખીજવાનામાય કસમ ખાદી, કા ચ્યા મા આરામા જાગામાય નાંય જાય હોકી, બાકી આમા જાંઅજેહે કા ઓ આરામા જાગો જો આમી તાં હેય, તો દુનિયા બોનાડ્યા ચ્યા સમયાથીજ આતો. \v 4 કાહાકા હાતમા દિહા બારામાય પોરમેહેરાય પવિત્રશાસ્ત્રમાય એહેકેન આખલા હેય, પોરમેહેરાય હાતમે દિહી પોતાના બોદા કામહાલ પુરાં કોઇન આરામ કોઅયો. \v 5 આમા ઇબી વાચજેહે કા ચ્યાય પાછે આખ્યાં, ચ્યે મા આરામા જાગામાય નાંય જાય હોકી. \p \v 6 ઈસરાયેલા ચ્યા લોક, જ્યાહા વોચમાય પેલ્લીવાર હારી ખોબારે ઘોષણા કોઅલી ગીયેલ, ચ્યે આરામા જાઅનામાય જાય નાંય હોક્યે કાહાકા ચ્યાહાય પોરમેહેરા આગના નાંય માની, બાકી લોકહાન ચ્યા આરામા જાગામાય જાંહાટી આમીબી મોકો હેય. \v 7 ચ્યાહાટી પોરમેહેરે પોતાના આરામા જાગામાય જાંઅનાહાટી યોક આજુ સમય નોક્કી કોઅયો, એને તો સમય આજે હેય. આપહે વડીલાહા વિદ્રોહા કોલહાક વોરહા પાછે, ચ્યાય દાઉદથી યા વચનાહા ઘોષણા કોઆડી, જ્યેં પેલ્લેથીજ આખલે આતેં, “આજે જોવે તુમા પોરમેહેરા આવાજ વોનાતેહે, તે ચ્યા આગના પાળના મોનાય મા કોઅહા.” \p \v 8 એને જોવે યહોશુવા ઈસરાયેલ લોકહા અગુવાઈ કોઇન ચ્યાહાન ચ્યા આરામા જાગામાય લી જાય હોકતો, તે ચ્યા પાછે પોરમેહેર યોક બિજા દિહા વાત નાંય કોઅતો. \v 9 યાહાટી જાંઆય લા કા પોરમેહેરા લોકહાહાટી આજુ યોક જાગો તિયાર હેય, જાં ચ્યે પુરી રીતીકોય આરામ કોઇ હોકતેહેં, ચ્યે ચ્યેજ રીતીકોય આરામા કોઇ હોકતેહેં જેહેકેન પોરમેહેરે હાતમે દિહી આરામ કોઅયેલ. \v 10 કાહાકા જીં કાદાં માઅહું આરામા જાગાવોય જાહાય, તે તો પોતાના કામ પુરાં કોઅયા પાછે આરામ કોઅરી, જેહેકેન પોરમેહેરે પોતાના કામ પુરાં કોઅયા પાછે આરામ કોઅયેલ. \v 11 યાહાટી આમા ચ્યા આરામા જાગામાય જાંહાટી પુરી ઇંમાતથી કોશિશ કોઅતે, કાય એહેકેન નાંય ઓએ, કા ચ્યા લોકહા હારકા આપા પોરમેહેરા આગના નાંય પાળવાથી ચ્યા જાગામાય જાંહાટી રોય જાજે. \p \v 12 કાહાકા પોરમેહેરા વચન જીવતા, પ્રબળ, એને કોઅહાબી બેન દાઅયેવાળી તારવાયે કોઅતા ચીંદળા હેય, તી જીવ એને આત્મા, એને હાંદા એને આડકાહા લોગુ ઉંડે ઉતી જાહે, એને આમહે મોના ઇચ્છાયો એને વિચારાહાન પારખેહે. \v 13 એને દુનિયા કોઅહાબી જોનાવર પોરમેહેરાથી દુબલાં નાંય હેય, ચ્યા હામ્મે બોદ્યોજ વસ્તુ ખુલ્લ્યો એને પ્રગટ હેય બાકી તો તોજ હેય જ્યાલ આપહે ઇસાબ દાં પોડી. \s આમહે મહાન મહાયાજક \p \v 14 યાહાટી, ઈસુ જો હોરગામાય ગીયહો, તો પોરમેહેરા પોહો હેય, તો આમે બોદહા મોઠો મહાયાજક હેય, યાહાટી યા આમા ચ્યા બોરહાલ છોડયા વોગાર ચ્યામાયજ મજબુત બોની રોહુ, જ્યેથી આમહાય બોદહા હામ્મે કોબુલ કોઅયેલ. \v 15 આમહે મહાયાજક, જો ઈસુ ખ્રિસ્ત હેય, તો આમહે બોદી કમજોરયેમાય મોદાત કોઅહે, કાહાકા ચ્યાય આપહે હારકા બોદ્યેજ જાત્યે પરીક્ષાયે સામનો કોઅયો બાકી તેરુંબી કાય પાપ નાંય કોઅયા. \v 16 યાહાટી યા આપા ઇંમાતથી પોરમેહેરા પાહાય યેતે, જો મોયાથી બોઆલો હેય, કા આપા ચ્યા દોયા મેળાવતા એને તી સદા મોયા મેળવા, જીં જરુરી સમયે આપહે મોદાત કોઅરી. \c 5 \s મહાયાજકાહાટી લાયકાત \p \v 1 પોરમેહેર હર યોક મુખ્ય મહાયાજકાલ ઈસરાયેલ લોકહામાઅને નિવડેહે, એને લોકહા ભલાયેહાટી પોરમેહેરા કામ કોઅરાહાટી નિવાડલો જાહાય, એટલે લોકહા પાપહા માફ્યે હાટી બેટ એને બલિ ચોડાવે. \v 2 યોક માઅહું હેય ચ્યાહાટી તો પોતેબી નોબળાયેહે આધીનમાયબી હેય, ચ્યાહાટી તો નાંય હોમજેત એને બટકલા લોકહાઆરે કમળ વેવહાર કોઅઇ હોકહે. \v 3 યાહાટી ચ્યાલ જોજે, કા જેહેકેન લોકહા પાપહાલ દુર કોઅરાહાટી બેટ ચોડવેહે, તેહેકેનુજ આપહે પોતાના પાપહાલ દુર કોઅરાહાટીબી બલિ ચોડવે. \p \v 4 જાઉલોગુ તો હારૂના હારકો પોરમેહેરાપાઅને હાદલો નાંય જાય કાદાબી માઅહું પોતે ઈ માના પદ મેળવી નાંય હોકે. \s સદામાટે મહાયાજક \p \v 5 તેહેકેનુજ ખ્રિસ્તાય પોતાલ મહાયાજક બોનાડીન પોતે પોતાલ માનપાન દેઅના નોક્કી નાંય કોઅયા, બાકી પોરમેહેરે ચ્યાલ નેમ્યો ને આખ્યાં, તું મા પોહો હેતો, આજે આંય તુલ પોતાનો પોહા હારકો પ્રગટ કોઅતાહાંવ. \p \v 6 બીજે જાગાવોય પોરમેહેરાય ચ્યાલ પાછા આખ્યાં, તું ચ્યે રીતે જેહેકેન મલકીસાદક યોક યાજક આતો, કાયામુંજ યાજક બોની રોઅરી. \p \v 7 ઈસુવાય યે દોરત્યેવોય રોતી સમય ઉચા આવાજામાય બોંબલીન એને રોડતાંજ, પોરમેહેરાલ, જો ચ્યાલ મોરણાથી બોચાવી હોકતો, પ્રાર્થના એને વિનાંતી કોઅયી, એને નમ્ર સમર્પણાલીદે ચ્યા વોનાવામાય યેના. \v 8 એને ઈસુ પોરમેહેરા પોહો ઓઅવાથીબી ચ્યાય દુઃખ ઉઠાવાથી આગના પાળના શિક્ષણ લેદા. \p \v 9 એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો. \v 10 એને પોરમેહેરે મલકીસાદક મહાયાજક હારકા ચ્યાલ મહાયાજક ઓઅરાહાટી નેમ્યો. \s આત્મિકમાય નોબળે \p \v 11 યા બારામાય આખનાહાટી બો બોદા હેય બાકી ચ્યા બારામાય ઉંડેથી આખના કઠીણ હેય. કાહાકા તુમા પોરમેહેરા વચના બારામાય હિકનામાય આળ્યાહા બોની ગીયહા. \p \v 12 તુમા ઓલા સમયથી બોરહો કોઅતાહા કા આમીતે તુમહાય હિકાડનારા બોની જાં જોજતાં, બાકી તુમહાન તે આમી ઓહડા માઅહા જરુરી હેય જો તુમહાન પોરમેહેરા વચના પાયાન્યો વાતો પાછા હિકાડે. એહેકેન લાગહે જેહેકેન તુમા યોક પોહા હારકા બોની ગીયહા, જેથી આમીબી દુદ પાજના જરુરી હેય, કાહાકા તો ખાઅના નાંય ચાવી હોકે. \v 13 કાહાકા દુદ પીનારાહાન તે ન્યાયપણા શિક્ષણ હોમાજનામાય અસમર્થ હેય, કાહાકા તો પોહાંજ હેય. \v 14 બાકી ભારે ખાઅના ચ્યાહાહાટી હેય જો યાલ ચાવી હોકહે, એને જો અનુભવથી હારાં એને માઠાં વોળખાહાટી સમર્થ હેય. \c 6 \s બટકી જાઅના પરિણામ \p \v 1 યાહાટી યા ખ્રિસ્તા બારામાય પાયાન્યે વાતહેલ ગેડી-ગેડી જાઅના બંદ કોઇન, યા આપા મજબુત શિક્ષણા બારામાય વિચાર વિનિમય કોઅતે, એને આમી આપા મોરણા એહે લેય જાનારા કામહાથી મોન ફેરવા, એને પોરમેહેરાવોય બોરહો થોવના, \v 2 બાપતિસ્મા એને આથ થોવના, મોઅલા માઅને પાછા જીવી ઉઠના એને અનંત વિનાશા બારામાય વાતો કોઅતા મજબુત શિક્ષણા બારામાય દિયાન દા. \v 3 એને પોરમેહેરા મોદાતકોય આપા મજબુત શિક્ષણા હાતે આગલા વોદહુ. \p \v 4 કાહાકા જ્યા લોક બોરહાલ નાકાર કોઅઇ દેતહા, ચ્યાહાન પાછા મોન બોદાલના સ્થીત્યેલોગુ નાંય લેય યેય હોકાય, ચ્યાહાય યોક વોખાત પોરમેહેરા હાચ્ચાયેલ જાંઅયા જીં પોરમેહેરા પાયને યેહે એને હોરગામાઅને વરદાન મેળવ્યાહાં એને ચ્યાહાન બીજહા હાતે મિળીન પવિત્ર આત્મા મિળ્યાં. \v 5 એને ચ્યાહાય અનુભવ કોઅયેલ કા પોરમેહેરા પાયને યેનારો સંદેશ હારો હેય એને ચ્યાહાય ચ્યા સમાયા સામર્થ્યા અનુભવ કોઅયોહો જો યેનારો હેય. \v 6 ચ્યાહાન પાછા ફેરવી લેય યેઅના કાયજ વાટ નાંય હેય કાહાકા, ચ્યે પોતે પોરમેહેરા પોહાલ પાછો હુળીખાંબાવોય ચોડાવતેહે, એને ચ્યાલ શરમાવતેહે, જ્યા લીદે બિજા લોક ખ્રિસ્તા અપમાન કોઅતાહા. \p \v 7 જ્યા લોકહાન હારાં શિક્ષણ મિળ્યાં, ચ્યે ચ્યા જમીને હારકે હેય જ્યાવોય ગેડી-ગેડી પાઆય પોડહે, જો જમીન હારી હેય, તે તી ખેડુતાલ હારો પાક દેહે, એને ચ્યેવોય પોરમેહેરા બોરકાત રોહે. \v 8 બિજા લોક ચ્યે જમીને હારકે હેય જ્યેં કાટેં એને જેખરેં ઉસબાડતેહે એને તી નોકામી હેય, ઈ પોરમેહેરાથી હારાપ મેળાવના ખતરામાય હેય એને ઈ આગ્યેથી નાશ ઓઅય જાઅરી. \p \v 9 બાકી ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, ભલે આમા યો વાતો આખી રીયહા બાકી, આમહાન બોરહો હેય કા યો ચેતાવણ્યો તુમહેહાટી નાંય હેય, તુમા હારાં કામ કોઅય રીયહે, કાહાકા પોરમેહેરે પેલ્લાજ તુમહાન બોચાવી લેદહે. \v 10 જેહેકેન તુમહાય હારેં કામે કોઅયેહે, એને આમીબી તુમા પોરમેહેરા નાવામાય પોરમેહેરા લોકહાહાટી પ્રેમથી સેવાયે કામ કોઅતેહે, યાહાટી પોરમેહેર તુમહાન નાંય વિહરાયી, કાહાકા તો ન્યાયી હેય. \p \v 11 આમહે મોઠી ઇચ્છા હેય કા જોવેલોગુ તુમા જીવતે રાહા, તોવેલોગુ તુમા પુરા પ્રેમાકોય કામ કોઅતે રા, ઈ નોક્કી કોઅરાહાટી કા જીં તુમા આશા કોઅતેહે તી હાચ્ચી ઓઅઇ જાઅરી. \v 12 યાહાટી તુમા આળહયે નાંય બોને, બાકી, તુમા ચ્યા લોકહા દાખલા અનુસરણ કોઆ જ્યા પોતાના બોરહા એને ઘીરજા લીદે પોરમેહેરા વાયદાહાન મેળાવતેહે. \s બોરહા વાળાહાન આગના \p \v 13 જોવે પોરમેહેરે આબ્રાહામાઆરે વાયદો કોઅલો આતો, તે ચ્યાય પોતાના નાંવા કસમ ખાદી, કાહાકા ચ્યા કોઅતો મોઠો કાદો નાંય આતો, જ્યા નાંવ લેયને તો કસમ ખાય. \v 14 ચ્યે આખ્યાં, આંય હાચ્ચાંજ તુલ બોજ બોરકાત દિહી, એને તો પેડીલ કોલહાક ગોણા કોઅહી. \v 15 આબ્રાહામાય બોજ સમય લોગુ ઘીરજ રાખ્યાં પાછે વાયદા ફળ મેળવ્યા. \p \v 16 લોક પોતાનાથી મોઠા નાંવ લેયને કસમ ખાતહેં, ચ્યાથી કસમ ઈ સાબિત કોઅહે કા જો ચ્યે આખી રીયહે તી હાચ્ચાં હેય, એને બોદી બોલાબોલી પારવાય જાહે. \v 17 યા લીદે પોરમેહેરેબી યોક કસમ લેદી, યાથી તો ચ્યા લોકહાન જ્યાહાન વાયદો કોઅલો ગીઅલો આતો ચોખ્ખેરીતે દેખાડાં માગતો આતો કા તો ચ્યાલ પુરાં કોઅરી જો ચ્યાય વાયદો કોઅલો હેય. \v 18 યાહાટી યા યે બેન વાતહે લીદે એટલે ચ્યા વાયદા એને કસમ જ્યાહા બારામાય પોરમેહેર કોદહી જુઠો નાંય ઠોરી હોકે. યાહાટી આપા જ્યા પોરમેહેરાપાય સુરક્ષા મેળવાહાટી યેનહે એને જીં આશા ચ્યાય આપહાન દેનહી, આમા ચ્યેલ મેળવી રાખતા વોદારે દિલાસો મિળ્યહો. \p \v 19 ઈ આશા જીં આમહે આત્માહાટી હેય તી મજબુત હેય એને યેલ આલવી નાંય હોકાય, ઈ આમહાન પોરમેહેરાથી દુર નાંય જાં દેય, બાકી ઈ આમહાન દેવાળા આંદાર બોજ પવિત્ર જાગામાય પોરમેહેરાપાય લેય યેહે. \v 20 ઈસુ આમહે વતીકોય આમહે પેલ્લો આમહેહાટી હોરગામાય ગીયો, તો મલકીસાદક યાજક હારકો અનંતકાળાહાટી મહાયાજક બોની ગીયો. \c 7 \s મલકીસાદક યાજક \p \v 1 જોવે આબ્રાહામ ચાર રાજાહાલ માઆઇન યેતો આતો, તોવે ચ્યાલ મલકીસાદક મિળ્યો, જો સાલેમ શેહેરા રાજા એને બોદહાથી ઉચા પોરમેહેરા યાજક આતો, તોવે આબ્રાહામ ચ્યાલ મિળ્યો એને મલકીસાદકાય ચ્યાલ બોરકાત દેની. \v 2 આબ્રાહામાય ચ્યાલ ચ્યે બોદીજ વસ્તુહુ દોહમો ભાગ દેનો જીં ચ્યાય પોતાના દુશ્માનાહા પાઅને લેદલા આતાં. ચ્યા નાંવા મોતલાબ હેય ન્યાયાહાતે રાજ કોઅનારો રાજા એને સાલેમા રાજા મોતલાબ હેય શાંત્યે રાજા. \v 3 પવિત્રશાસ્ત્રમાય ચ્યા આયહે આબહા, ચ્યા વંશ કા ચ્યા જન્મા કા ચ્યા મોરણા બારામાય કાયજ ખોબાર નાંય, તો પોરમેહેરા પોહા હારકો હેય એને તો કાયામમાટે યાજક બોની રોહે. \p \v 4 આમી યાવોય દિયાન કોઆ કા મલકીસાદક કેહેકેન મહાન આતો, જ્યાલ વડીલ આબ્રાહામાયબી બોદીજ વસ્તુહુ બોદહાથી હારો દોહમો ભાગ દેનો જીં ચ્યાય પોતાના દુશ્માનાહા પાઅને લેદલા આતાં. \v 5 મૂસા નિયમ હિકાડેહે કા લેવી કુળામાઅને, જ્યા યાજક બોનતાહા, ચ્યાહાન ઈસરાયેલા બિજા લોક, એટલે ચ્યાહા પોતાના લોકહાપાંય જીં હેય ચ્યા દોહમો ભાગ લાં જોજે, ભલે ચ્યા આબ્રાહામા પેડીવાળાહાં કાહાનાય ઓએ. \v 6 બાકી મલકીસાદક જો લેવી કુળા માઅનો નાંય આતો તેરુંબી આબ્રાહામા પાઅને દોહમો ભાગ લેદો એને ચ્યાલ બોરકાતબી દેની, જો કા પોરમેહેરા વાયદો મિળલો આતો. \p \v 7 આમા નોક્કીજ જાંઅજેહે કા જો બોરકાત દેહે તો બોરકાત લેનારા કોઅતો મોઠો હેય. \v 8 એને ઈહીં તે યાજક દોહમો ભાગ મેળાવતાહા, કેવળ ચ્યા ફક્ત માઅહે હેતા જ્યા જીવતા રોતહા એને પાછા મોઅઇ જાતહા. બાકી ઓ યાજક એલા મલકીસાદક જ્યાંય દોહમો ભાગ લેદેલ, ચ્યા બારામાય પવિત્રશાસ્ત્રમાય સાક્ષી દેનહી કા તી આજેબી જીવતી હેય. \v 9-10 લેવી જ્યા લોકહાપાઅને દોહમો ભાગ લેતા આતા ચ્યા આબ્રાહામા કુળા આતા, યાહાટી જોવે આબ્રાહામ મલકીસાદકાલ મિળ્યો એને ચ્યાલ દોહમો ભાગ દેનો, તે આમા ઈ આખી હોકજેહે કા લેવીયબી આબ્રાહામથી મલકીસાદકાલ દોહમો ભાગ દેનો. \s યોક નવા યાજકા જરૂરત \p \v 11 લોકહાન ચ્યા યાજકાહા આધારાવોય નિયમ દેનલા ગીયા જ્યા લેવી કુળા હારૂનથી યેનલા આતા, બાકી ચ્યાહાન ચ્યે માધ્યમથી સિદ્ધ નાંય બોનાડી હોક્યા, યાહાટી યોક આજુ યાજકા યેઅના ગોરાજ આતી, યોક ઓહડો યાજક જો હારૂના હારકો નાંય બાકી મલકીસાદક હારકો આતો. \v 12 કાહાકા જોવે યાજકાહા વર્ગમાય બોદલાણ ઓઅહે, તે નિયમાબી બોદાલના જરુરી હેય. \p \v 13 કાહાકા આમહાન યો વાતો ખ્રિસ્તા બારામાય આખલ્યો ગીયહો, જો યોક આલાગ કુળા માઅનો આતો, જ્યા કુળામાઅને કોદહીબી કાદેંજ યોક યાજકા રુપામાય વેદ્યેવોય સેવા નાંય કોઅલી આતી. \v 14 બોદેજ જાંઅતેહે કા, આમહે પ્રભુ ઈસુ યહૂદા કુળા હેય, એને મૂસાયે યહૂદા કોઅહાબી કુળા યાજક બોનના બારામાય કાયજ નાંય આખ્યાં એને નાંય યહૂદા કુળા કોદહી યાજક આતો. \p \v 15 આમી ઈ વોદારે ચોખ્ખાં હેય કા મૂસા નિયમ એને યાજકાહાલ બોદલી દેવામાય યેનહા, કાહાકા આમહે મહાયાજક જો આમી યેનહો, તો મલકીસાદક હારકો યાજક હેય. \v 16 ઈસુ કાદા ખાસ માઅહું એટલે લેવી કુળા ઓઅના નિયમાહા એને વિદયેહે લીદે યાજક નાંય બોન્યો. બાકી તો પોતાના જીવના સામર્થ્યા લીદે યાજક બોન્યો જો કોદહી પારવાયી નાંય. \v 17 કાહાકા ચ્યા બારામાય પોરમેહેર પવિત્રશાસ્ત્રમાય સાક્ષી દેહે, “જેહેકેન મલકીસાદક યોક યાજક આતો, તું ચ્યા હારકો કાયામમાટે યાજક હેય.” \p \v 18 ગોતીવોગાર એને નોકામ્યો ઓઅના લીદે મૂસા નિયમ પોડતા થોવ્યા. \v 19 (કાહાકા મૂસા નિયમ કોઅયેહેબી પૂર્ણતા લોગુ નાંય પોઅચાડી હોક્યો,) યાહાટી ચ્યા જાગાવોય આમહાન યોક ઉત્તમ આશા દેનલી ગીયહી, જીં ઈસુ ખ્રિસ્તામાય હેય જ્યાથી આમા પોરમેહેરાપાય જાય હોકજેહે. \s નવા મહાયાજકા માહાનતા \p \v 20 પોરમેહેરે ઈસુલ યાજકા હારકા નિવડયો તે ચ્યાય યોક કસમ લેદી. \v 21 જોવેકા લેવી કુળ તે વોગાર કસામે યાજક ઠોરાવલા ગીયા બાકી ઈસુ કસામેહાતે પોરમેહેરા પાયને નિવાડલો ગીયો ચ્યાય ઈસુ બારામાય આખ્યાં, “માયે, પોરમેહેરે ઈ કસમ લેદહી, આંય મા મોન કોદહીજ નાંય બોદલું, કા તું કાયામુંજ યાજક હેય.” \p \v 22 યા લીદે ઈસુ તો હેય જો યા ઉત્તમ વાયદાલ સંભવ બોનાડેહે. \v 23 આજુ યોક વાત, પેલ્લા સમાયમાય બોજ યાજક નિવાડલા જાતા આતા, કાહાકા યોક મોઅઇ ગીયા પાછે બિજો ચ્યા જાગો લેય લેતો આતો, યા લીદે ચ્યા પોતાના કામ કાયામ ચાલુ નાંય રાખી હોક્યા, \v 24 બાકી ઈસુ કાયામ જીવતો રોહે, યા લીદે કાદાબી માઅહું યાજકા હારકા ચ્યા જાગો નાંય લેય હોકી. \p \v 25 યાહાટી જ્યેં ઈસુથી પોરમેહેરાપાય યેતહે, તો ચ્યાહા પુરાં-પુરાં તારણ કોઅઇ હોકહે, કાહાકા તો ચ્યાહાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅરાહાટી કાયામ જીવતો હેય. \v 26 એહેકેનુજ મહાયાજક આમહે ગોરાજ પુરી કોઅય હોકતો આતો, જો પવિત્ર ઓરી, દોષવોગાર ઓરી, શુદ્ધ ઓરી, પાપી લોકહાથી દુર રોતો ઓરી, જ્યાલ હોરગાથીબી ઉચો ઉઠાવલો ગીયો ઓરી. \p \v 27 એને ચ્યા મહાયાજક જ્યા હારૂના કુળા આતા ચ્યાહા હારકા ઈસુલ ગોરાજ નાંય કા દિનેરોજ પેલ્લા પોતાના પાપહા એને પાછે લોકહા પાપહાહાટી બલિ ચોડવે, કાહાકા ઈસુય પોતેજ પોતાલ બલિદાનથી ઈ કામ કાયામમાટે યોકુજ વોખાત પુરાં કોઅય દેના. \v 28 હાચ્ચોજ મૂસા નિયમ તે નોબળા માઅહાલ મહાયાજક નિવડેહે, બાકી તી કસમ જીં મૂસા નિયમાહા પાછે યેની ચ્યાય પોરમેહેરા પોહાલ મહાયાજકા રુપામાય નિવડયો જો કાયામમાટે યોક સિદ્ધ મહાયાજક બોની ગીયો. \c 8 \s હોરગા મહાયાજક \p \v 1 આમી જ્યો વાતો આમા આખી રીયહા ચ્યાહામાઅને બોદહાથી મુખ્ય વાત ઈ હેય, કા આમહેપાય ઓહડો મહાયાજક હેય, જો હોરગામાય મહિમામય પોરમેહેરા રાજગાદ્યે જમણી બાજુલ બોઠલો હેય. \v 2 આમહે મહાયાજક પરમપવિત્ર જાગામાય સેવા કોઅહે, એટલે હાચ્ચાં મિલાપવાળા માંડવામાય, જો માઅહાથી નાંય બાકી પ્રભુથી બોનાડલો આતો. \p \v 3 કાહાકા હર યોક મહાયાજક પાપહા માફ્યે હાટી બેટો એને બલિદાન ચોડાવના જરુરી હાટી ઠોરાવલા જાતહા, યાહાટી જરુરી હેય, કા આમહે મહાયાજકાપાયબી કાય ચોડાવનાહાટી રોય. \v 4 એને જો ખ્રિસ્ત દોરતીવોય રોતો, તે કોયદિહી યાજક નાંય રોતો, યાહાટી કા દોરતીવોય મૂસા નિયમાઅનુસાર પેલ્લેથીજ યાજક હેતા જ્યા બેટ ચોડાવતાહા. \v 5 યાજકા રુપામાય ચ્યા જ્યા કામ કોઅતાહા, ચ્યા કેવળ ચ્યા યોક નકાલ એને યોક પ્રતિબિંબ હેય જીં હોરગામાય હેય, બાકી ઈ તેહેકેન નાંય હેય જેહેકેન હોરગામાય હેય, કાહાકા જોવે મૂસા મેળાપવાળા માંડવાલ બોનાડાહાટી તિયારી ઓઅતો આતો, તોવે પોરમેહેરે ઈ ચેતાવણી દેની, એએ જો નમુનો તુલ ડોગાવોય દેખાડયેલ, ચ્યાપરમાણે બોદા કાય બોનાડના. \p \v 6 બાકી ઈસુ ખ્રિસ્ત આમહે મહાયાજકાલ જીં યાજકા કામ દેનલા ગીયહા, તો ચ્યા કામાથી કોલહોક વોદારે મોઠો હેય જીં બિજા યાજકાહાલ દેનલા ગીયેલ, કાહાકા તો તોજ હેય જીં ઉત્તમ વાયદા આધારાવોય, પોરમેહેરા હામ્મે આમહેહાટી યોક બોજ ઉત્તમ વાયદા મધ્યસ્થતા કોઅહે. \s નોવો વાયદો \p \v 7 કાહાકા જો તો પેલ્લો કરાર ખામ્યે વોગાર રોતો, તે બિજા કરારા જરુરતુજ નાંય રોતી. \p \v 8 બાકી પોરમેહેર લોકહાન દોષ દેયને આખહે, પ્રભુ આખહે, એઆ ચ્યા દિહી યેતહા, કા આંય ઈસરાયેલ લોકહાઆરે એને યહૂદી લોકહાઆરે, આંય યોક નોવો કરાર કોઅહી. \v 9 ઓ કરાર તેહેકેન નાંય ઓરી જેહેકેન માયે ચ્યાહા વડીલાહાહાતે ચ્યે સમયે કોઅયેલ, જોવે માયે ચ્યાહા આથે મિસર દેશામાઅને કાડી લેય યાહાટી દોઅલો આતો, કાહાકા પ્રભુ આખહે, ચ્યે મા કરારા બોરહામાય નાંય રિયે, એને માયે ચ્યાહા ખોબાર નાંય લેદી, પ્રભુ ઈ આખહે. \v 10 પાછે પ્રભુ આખહે, કા જો કરાર આંય યેનારા દિહહામાય ઈસરાયેલા લોકહા હાતે કોઅહી, તો ઓ હેય, કા આંય ચ્યાહાન મા નિયમાહા બારામાય વિચારા દિહી, એને ચ્યે ચ્યાહાન પોતાના મોનામાય રાખરી, એને આંય ચ્યાહા પોરમેહેર બોનહી, એને ચ્યા મા લોક ઓઅરી. \v 11 એને હર પોતાના દેશામાય રોનારાહાન એને જાતલાહાન ઈ શિક્ષા નાંય દેઅરી, કા તું પ્રભુલ જાંએ કાહાકા વાહનાહાથી મોઠહા લોગુ બોદે માન વોળખી લેઅરી કા આંય ચ્યાહા પોરમેહેર હેતાંવ. \v 12 કાહાકા આંય ચ્યાહા પાપ માફ કોઅહી, એને ચ્યાહા પાપહાલ પાછો યાદ નાંય કોઅહી. \p \v 13 પોરમેહેરે યાલ યોક નોવો કરાર આખ્યો, યાહાટી ચ્યાય પેલ્લા કરારાલ જુનો કોઅય દેનહો, એને જીં કાયબી જુના હેય એને ગોહાયેહે તી પારવાયને નિંગી જાંહાટી તિયાર હેય. \c 9 \s દુનિયાદારી માંડવો \p \v 1 આમી પેલ્લા કરારામાય, પોરમેહેરે ઈસરાયેલ લોકહાન આરાધના બારામાય એને યે દોરત્યેવોય બોનાડલા જાનારા માંડવા બારામાય નિયમ દેનલા આતા. \v 2 યોક મેળાપા માંડવો બોનાડલો આતો, જ્યામાય ચ્યાહાય યોક પોડદો ટાંઅગીન બેન રુમો બોનાડી દેન્યો, પેલ્લ્યે રુમમાય યોક ધુપદાની આતી ચ્યે હાત પાખડા આતા. એને તાં યોક મેજબી આતો જ્યાવોય ચોડાવલ્યો જાનાર્યો બાખ્યો થોવલ્યો જાત્યો આત્યો, યે રુમેલ પવિત્ર જાગો આખવામાય યેય. \p \v 3 એને પાછી બીજી રુમ જીં પોડદા પાછલા આતી, ચ્યેલ પરમપવિત્ર જાગો આખવામાય યેહે. \v 4 એને યે રુમમાય, યોક હોના વેદી આતી, જ્યા વાપર ધુપ બાળાહાટી કોઅવામાય યેય. ચ્યાવોય યોક આંદાર-બાહારથી હોનાથી મોડાવલી કરારકોષા પેટીબી આતી, યે પેટ્યેમાય તીન વસ્તુ આત્યો, માન્નાથી બોઅલાં હોના વાહણા, હારૂના લાકડી, જ્યેવોય કળ્યો ખિલલ્યો આત્યો, એને દોહો આગનાયો લોખલ્યો દોગડા બેન પાટ્યો, જ્યો પોરમેહેરાય મૂસાલ દેનલ્યો આત્યો. \v 5 ચ્યે હોના પેટ્યેવોય બેન મહિમામય કરુબ આતા, જ્યા યે વાતે નિશાણી આતા કા પોરમેહેર ચ્યા જાગાવોય હેય, એને ચ્યા કરુબ પોતાના પાખડાહાથી ચ્યા જાગાલ ડાકતા આતા, બાકી આમી યે બોદયે વાતહેબારામાય ઉંડેથી આખના સમય નાંય હેય. \s દુનિયાદારી સેવાયે હદ્દ \p \v 6 યે રીતે ચ્યાહાય માંડવો તિયાર કોઅયો, તોવે યાજક આરાધના કોઅરાહાટી કેવળ પેલ્લ્યે રુમમાય યેતા આતા એને પોતાની દિને રોજ્યે વિદ્યેહેલ પુરાં કોઅતા આતા. \v 7 બાકી બિજ્યે રુમમાય યોકા વોરહામાય યોકુજદા કેવળ મહાયાજકુજ જાતો આતો, એને લોય લેયા વોગાર તાં નાંય જાવાય ચ્યાહાટી તો પોતાના હાતે કાયામ ચ્યા જોનાવરહા લોય લેઈને જાતો આતો, જીં બેટ ચોડાવલેં જાતે આતેં, એને તો યાલ પોતાના પાપહા માફ્યે હાટી એને લોકહા પાપહા માફ્યે હાટી જ્યેં ચ્યાહાય અજાણ્યામાય કોઅલે આતેં પોરમેહેરાલ ચોડાવતો આતો. \p \v 8 યે રીતે પવિત્ર આત્મા ઈ હોમજાડા માગહે કા જાંવલોગુ યે દોરત્યેવોય મેળાપવાળો માંડવો એને યે વિદ્યો પાળલ્યો જાતહયો, તાંવ લોગુ હોરગામાય પોરમેહેરા આસલીમાય પરમપવિત્ર જાગો લોકહાહાટી ખુલ્લો નાંય હેય. \v 9 યેથી ઈ ચોખ્ખાં હેય કા પોરમેહેરાલ ચોડાવલ્યો ગીઅલ્યો બેટ એને બલિદાન માય ચ્યા લોકહા રુદયાલ સિદ્ધ બોનાવના ગોતી નાંય આતી, જ્યેં યાહાન ચોડાવતે આતેં. \v 10 કાહાકા ચ્યા નિયમ કેવળ લોકહા ખાઅના-પિઅના બારામાય એને બિજા શુદ્ધીકરણા બારામાય દેખાડતાહા જ્યાથી લોક બારેને ચોખ્ખેં ઓઅય જાતહેં, બાકી યાહા રુદયાસે કાય લેયના-દેયના નાંય હેય, યે વિદ્યેહેલ તાંઉલોગુ માનના આતાં જાંવલોગુ કા પોરમેહેરાય પોતાનો નોવો નિયમ સ્થાપિત નાંય કોઅયો. \s હોરગ્યો માંડવો \p \v 11 યાહાટી આમી ખ્રિસ્ત ચ્યે બોદયે હાર્યે વસ્તુહુવોય મહાયાજક બોની ગીયહો જીં આમી લોગુ યેનહી, ચ્યાય હોરગામાય એને વોદારે મહાન, વોદારે સિદ્ધ મેળાપા માંડવામાય આંદાર ગીયહો, તો માઅહા આથાકોય નાંય બોનાવલો ગીઅલો આતો એને યા દુનિયા ભાગ નાંય હેય. \v 12 ખ્રિસ્તાય પરમપવિત્ર જાગામાય કેવળ યોક વોખાત એને કાયામમાટે આંદાર ગીયો, તો પોતાના હાતે બોકડાહા એને વાછડાહા લોય લેયને નાંય ગીઅલો આતો, બાકી ચ્યા બલિદાન ચ્યા પોતાના લોય આતાં, એને યાથી ચ્યાય આમહાન પાપથી કાયામમાટે છોડાવી લેદા. \p \v 13 મૂસા નિયમાનુસાર ચ્યા લોકહાવોય બોકડાહા એને બોળદ્યાહા લોય એને બેટ ચોડાવલા વાછડાહા બુંબર્યા છાંટલા જાહાય તો વિદિનુસાર ખારાબ રોતેહેં, ઈ કામ ચ્યાહાલ બારેને ચોખ્ખાં કોઅતા આતાં. \v 14 તે પાછે વાયજ વિચાર કોઅય એઆ કા ખ્રિસ્તા લોય આમહે રુદયાલ ચ્યા કામહાથી કોલહા ચોખ્ખાં કોઅરી જ્યેં મોરણા એછે લેય જાતહેં, એટલે આમા જીવતા પોરમેહેરા આરાધના કોઅય હોકજે. કાહાકા અનંત આત્મા સામર્થ્યા થી, ખ્રિસ્તાય આમહે પાપહાહાટી પોતે પોતાલ બલિદાના રુપામાય પોરમેહેરાલ બેટ છોડવી દેનો. \v 15 યા લીદે ખ્રિસ્ત લોકહા હાતે યોક નોવા કરારા મધ્યસ્થ ઓઅહે, એટલે ચ્યા લોક જ્યા પોરમેહેરાથી હાદલા ગીયહા, ચ્યે ચ્યા અનંત બોરકાતેલ મેળવી હોકે જ્યાહા વાયદો પોરમેહેરે કોઅલો આતો. એહેકેન યાહાટી ઓઅય હોકહે કાહાકા ખ્રિસ્ત ચ્યાહાન ચ્યા પાપહા ડૉડ છુટકો કોઆડાહાટી મોઅઇ ગીયો જ્યા ચ્યાહાય પેલ્લા કરારા આધીન કોઅલા આતા. \p \v 16 જાં વસીયતનામા કોઅલા હેય, તાં જરુરી હેય કા કરાર કોઓનારા મોરણ પેલ્લા ઓઅરા જોજે. \v 17 તોવે વારીસદાર તી બોદા મેળવી હોકહે જીં વસીયતમાય ચ્યાલ દેનલા ગીઅલા આતાં, કાહાકા જો વસીયતનામાવાળો આજુ જીવતો હેય, તે ઈ શક્ય નાંય હેય કા ચ્યાથી દેનલા ગીઅલા નિયમાહાલ લાગુ કોઅલા જાય. \p \v 18 યાહાટી પોરમેહેરાથી દેનલો પેલ્લો કરારબી વોગાર લોયેથી શુરવાત નાંય જાયલો આતો. \v 19 જોવે મૂસાયે બોદા લોકહાન નિયમા આગનાયે બારામાય આખ્યાં, યા પાછે ચ્યાય વાછડાહા એને બોકડાહા લોય લેયને ચ્યાલ પાઅયામાય બેખળ્યા, પાછે ચ્યાય વોદારે લાલ રંગા ઊનાલ જુફા નાંવા જાડા ડાહાગ્યો બાંદિન એને યાલ લોયેમાય બુડવીન નિયમા ચોપડ્યેલ એને બોદા લોકહાવોય છાટી દેના. \v 20 જોવે મૂસા ઈ કોઅય રિઅલો આતો, ચ્યાય લોકહાન આખ્યાં, “ઈ પોરમેહેરાપાઅને દેનલા ગીઅલા ચ્યા પેલ્લા કરારા લોય હેય, જ્યાલ માનના આગના તુમહાન દેનલી હેય.” \p \v 21 યેજ રીતેથી મૂસાયે માંડવો એને ભક્તિહાટી વાપર ઓઅનારા બોદા સામાનાવોય લોય છાટયા. \v 22 મૂસા નિયમાહા નુસાર લગભગ બોદીજ વસ્તુહુલ લોય છાટીન ચોખ્ખેં કોઅલે જાં જોજે, લોય વોવાડ્યા વોગાર, પોરમેહેર લોકહાન ચ્યાહા પાપહાહાટી માફી નાંય કોઅય હોકે. \s ઈસુ ખ્રિસ્તા બલિદાનાથી પાપહા માફી \p \v 23 યાહાટી ઈ જરુરી આતાં કા મેળાપા માંડવો એને ચ્યામાઅને બોદી વસ્તુહુલ વિદયેનુસાર ચોખ્ખાં કોઅરાહાટી જોનાવરહા બેટ દેનલી જાય એને યો હોરગા વસ્તુહુ નકાલ હેય, બાકી હોરગામાઅની ચ્યે વસ્તુહુલ વિદયેનુસાર ચોખ્ખાં કોરાહાટી, જોનાવરહા લોયેથી વોદારે ઉત્તમ બલિદાના જરુરી આતી. \v 24 ચ્યા લીદે, ખ્રિસ્ત ચ્યા પવિત્ર જાગામાય નાંય ગીયો જ્યાલ લોકહાય બોનાડયોહો, જીં કા હાચ્ચાં પવિત્ર જાગા કેવળ યોક નમુનો હેય, બાકી તો આમહેહાટી પોરમેહેરા હામ્મે યાહાટી હિદો હોરગામાય ગીયો. \p \v 25 એને ખ્રિસ્ત પોતે પોતાલ ગેડી-ગેડી બલિદાન ચોડવાહાટી નાંય ગીયો, જેહેકેન દર વોરહે મહાયાજક યોકા જોનાવરા લોયાહાતે પરમપવિત્ર જાગામાય જાહાય. \v 26 નાંય તે પાછા ચ્યાલ દુનિયા શુરવાતથી લેયને બોજ વોખાત દુ:ખ ‌વેઠા પોડતા, બાકી ખ્રિસ્તાય સમયા આખરી સમાયમાય પોતાના બલિદાનથી પાપાલ મટાડી કેવળ યોકુજ વોખાત યેનો. \p \v 27 એને જેહેકેન માઅહા યોક વોખાત મોઅના એને ચ્યા પાછે પોરમેહેરાથી ચ્યા ન્યાય ઓઅના નોકીજ હેય. \v 28 ચ્યેજ રીતેથી, ખ્રિસ્તાય યોકુજ વોખાત પોતે પોતાલ બલિદાના રુપામાય ચોડવી દેનો, એટલે તો બોદા માઅહા પાપહાલ દુર કોઅય દેય. જોવે તો બીજાદા યેઅરી, તોવે તો પાપાહાટી બલિદાન ઓરાહાટી નાંય યેઅરી, બાકી ચ્યાહા તારણાહાટી યેઅરી જ્યેં ચ્યા વાટ જોવી રીયહે. \c 10 \s જોનાવરહા બલિદાન પુરતાં નાંય \p \v 1 ભવિષ્યામાય યેનાર્યે હાર્યે વસ્તુહુ કેવળ યોક છાવડી હેય, બાકી વાસ્તવિક રુપે નાંય હેય, યાહાટી, નિયમાનુસાર લોક દર વોરહે યોકુજ બલિદાન દેતહેં, જ્યા પોરમેહેરાહાટી પાહાય યેતહા બાકી યા બલિદાનથી ચ્યા લોક કોદહી સિદ્ધ નાંય બોની હોકે. \v 2 જો નિયમ ચ્યાહાન સિદ્ધ બોનાવી હોકહે, તે બલિદાન પેલ્લેથીજ બંદ ઓઅય જાતે, લોક વાસ્તવમાય પોતાના પાપહાથી છુટી ગીઅલા રોતા એને ચ્યાહામાય પાપી મેહસુસ નાંય રોતો. \v 3-4 બાકી બોળદ્યાહા એને બોકડાહા લોય પાપહાલ દુર નાંય કોઅય હોકે, તેરુંબી વોરહે દર વોરહે ઈ ચ્યા લોકહાન યાદ દેવાડેહે જીં પાપ ચ્યાહાય કોઅયેહે. \s ઈસુ ખ્રિસ્તા બલિદાન પુરતાં હેય \p \v 5-6 યાહાટી ખ્રિસ્તાય દુનિયામાય યેત્યે વેળે પોરમેહેરાલ ઈ આખ્યાં, તું બલિદાન એને બેટ નાંય માગે, જીં બેટ જ્યેમાય જોનાવરહાલ પુરીરીતે બાળી દેનલે જાતહેં એને જીં બેટ જીં પાપહા માફ્યે હાટી ચોડાવલા જાહાય, તી બલિદાન કોઅરાહાટી તુયે માન માઅહું બોનાડી દેના. \v 7 તોવે ખ્રિસ્તાય પોરમેહેરાલ આખ્યાં, એએ, આંય તો ઇચ્છા પુરી કોઅરાહાટી યેનહો, જેહેકેન કા નિયમાહા ચોપડયેમાય મા બારામાય લોખલાં હેય. \v 8 ઉચલ્યા દાખલામાય ઈસુ ખ્રિસ્ત આખહે, તું નાંય તે બલિદાન એને બેટ હોદતોહો, એને નાંય તી બેટ જ્યેમાય જોનાવરહાલ પુરીરીતે બાળી દેનલે જાતહેં એને જીં બેટ જીં પાપહા માફ્યે હાટી ચોડાવલા જાહાય, કાહાકા તી બલિદાન તુલ ખુશ નાંય કોઅય. (ઈ બલિદાન તે નિયમાનુસાર ચોડાવલેં જાતહેં.) \v 9-10 એને પાછે ખ્રિસ્તે યે રીતે આખ્યાં, ઓ પોરમેહેર, આંય તો ઇચ્છા પુરી કોઅરાહાટી યેનહો, એને પોરમેહેરા ઇચ્છા નુસાર, ઈસુ ખ્રિસ્તાય બલિદાના હારકા કાયામમાટે કેવળ યોકુજ વોખાત પોતાના શરીરાલ અર્પણ કોઅયા. એને યા માધ્યમથી, પોરમેહેરાય આપહાન પવિત્ર બોનાડયાહા. યે રીતે, ઈસુ ખ્રિસ્ત પેલ્લા કરારા બલિદાનહાલ ઓટાડી દેહે, એટલે તો બિજો કરાર સુરુ કોઅય હોકે. \p \v 11 હર યોક યાજક વેદ્યે હામ્મે ઉબો રોયન દિને ને-દિનેરોજ યોકાજ જાત્યા બલિદાન ચોડાવતેહે, જીં પાપાલ કોદહીબી દુઉ નાંય કોઅઇ હોકે. \v 12 બાકી ઈસુ ખ્રિસ્તાય પાપહા માફ્યે હાટી પોતેજ કાયામમાટે યોક બલિદાના રુપામાય દેય દેના, એને તો સિંહાસનાવોય પોરમેહેરા જમણી એછે બોદહાથી ઉચા માનાપાના જાગાવોય જાયને બોહી ગીયો. \v 13-14 ઈસુ ખ્રિસ્તાય પોતાના શરીરાલ કેવળ યોકુજ વોખાત પોરમેહેરા હામ્મે બલિદાના હારકા દેય દેના એને યા લીદે, ચ્યા લોકહાન ચોખ્ખેં કોઅયેહે એને ચ્યે કાયામમાટે ન્યાયી હેતેં, એને આજે તો તાં હેય જાંવલોગુ ચ્યા બોદા દુશ્માન પોરમેહેરાથી આરી નાંય જાય એને ચ્યા પાગા તોળે નાંય કોઅય દેનલા જાય. \p \v 15 યા બારામાય પવિત્ર આત્મા સાક્ષીબી આમહેપાય હેય, કાહાકા પવિત્રશાસ્ત્રામાય પ્રભુય આખ્યાં કા, \v 16 સમય યી તોવે આંય ચ્યાહાહાટી યા કરાર નોક્કી કોઅહી, પ્રભુ આખહે, આંય મા નિયમ ચ્યાહા રુદયામાય થોવહી, આંય ચ્યાહાન ચ્યાહા મોનામાય રાખહી. \v 17 પાછી પોરમેહેર ઈ આખહે, આંય ચ્યાહા પાપહાન, એને ચ્યાહા ખારાબ કામહાલ પાછી કોયદિહી યાદ નાંય કોઅહી. \p \v 18 એને આમી જોવે પોરમેહેરે પાપહા માફી કોઅય દેનહી, તે પાછે પાપાહાટી બિજા બલિદાના જરુરી નાંય રોય. \s ઇંમાતથી પોરમેહેરાપાય જાઅના \p \v 19 યાહાટી ઓ બાહાબોઅયેહેય, કાહાકા ઈસુય આમહેહાટી પોતાના લોય દેના, આમા બિઅયા વોગાર હોરગા બોદહા પવિત્ર જાગામાય આંદાર જાય હોકજેહે. \v 20 યોક બલિદાના હારકા મોઅઇ ગીયો ખ્રિસ્ત હોરગા પવિત્ર પોડદા માધ્યમથી આંદાર ગીયો એને નોવો રસ્તો બોનાડયો જ્યામાય આમા જીવન મેળવુહુ. \v 21 આમી આમહેપાય યોક આમહે ઓહડો મહાન યાજક હેય, જો પોરમેહેરા બોદા લોકહાવોય રાજ કોઅહે. \v 22 ઈસુ ખ્રિસ્તા લોય છાટવાથી, આમહે અશુદ્ધ રુદય દુર ઓઅય ગીયહા, એને આમહે શરીરાલ ચોખ્ખાં પાઆયાથી દોવલાં જાવાથી, આમહાન તિયાર કોઅલા ગીયહા, યાહાટી આમી યા, આમા હાચ્ચે દિલથી એને મજબુત બોરહાહાતે પોરમેહેરાપાય જાતા. \p \v 23 એને આપહે આશાયે કબુલાતેલ મજબુતથી દોઅય રાખતેં, કાહાકા પોરમેહેર ઇમાનદારીથી તો બોદા કોઅરી જીં ચ્યાય કોઅના વાયદો કોઅલો આતો. \v 24 યા આપા યોકબીજાહાટી પ્રેમાકોય પુરાં ઓરા એને હારેં કામે કોઅરાહાટી ઉત્તેજન દેતા રોતા. \v 25 યોકબિજાહાતે આરાધના કોઅરાહાટી યોકઠા ઓઅના મા છોડહા, કાહાકા કોલહાક લોક એહેકેન કોઅય રીયહા, બાકી આપા યોકબિજાલ આજુ વોદારે ગોત્યેથી ઉત્તેજન કોઅતે કાહાકા આપા જાંઅજેહે કા પ્રભુ માહારીજ પાછો યેનારો હેય. \p \v 26 આમહાય ચ્યે વસ્તુહુલ કોઅના હેય, કાહાકા જો આમા હાચ્ચાયે જ્ઞાન મેળવ્યા પાછે બી જોવે આમા પાપ કોઅયા કોઅજે, તે કાય બિજા બલિદાન નાંય હેય જીં આમહે પાપહાલ દુર કોઅય હોકે. \v 27 યા કોઅતા, પોરમેહેરા બિકથી ચ્યાહાન ન્યાય કોઅરાહાટી એને બોળતા આગડામાય ડોંડ મિળાહાટી વાટ જોવાં પોડી કાહાકા ચ્યે ચ્યા દુશ્માન હેતેં. \p \v 28 જોવે મૂસા નિયમાહાલ નાંય પાળનારાલ બેન કા તીન જાંઅહા સાક્ષ્યે આધારાવોય, દોયા વોગાર માઆય ટાકેત. \v 29 જો મૂસા નિયમાનુસાર સજા ઓહડી ઓઅતી, તે વિચાર કોઆ જીં માઅહું પોરમેહેરા પોહા નાકાર કોઅહે, ચ્યા સજા યાથીબી વોદારે ઓઅરી. કાહાકા ચ્યાય પોરમેહેરા પોહાલ પાગા તોળે છુંદી ટાક્યહો, એને ખ્રિસ્તા લોયાલ અશુદ્ધ માન્યા જ્યાથી પોરમેહેરાય ચ્યાલ બોનાડાહાટી નોવો કરાર સુરુ કોઅયેલ, ચ્યાય પવિત્ર આત્મા અપમાન કોઅયોહો જ્યાથી ચ્યાય સદા મોયા મેળાવલી આતી. \p \v 30 ચ્યાહાન બોજ ભયાનક સજા દેનલી જાઅરી કાહાકા ઓ પોરમેહેરુજ હેય જ્યેં યો વાતો આખલ્યો હેય, “બોદલો લેઅના મા કામ હેય, આંયજ બોદલો લિહીં,” એને પાછી ઈ, કા “પ્રભુ ચ્યા પોતાના લોકહા ન્યાય કોઅરી.” \v 31 જીવતા પોરમેહેરા આથાથી સજા મેળાવના યોક બોજ ભયાનક વાત હેય. \p \v 32 ચ્યા વિતી ગીઅલા દિહાહાન યાદ કોઆ, જોવે તુમહાય પેલ્લીવાર ખ્રિસ્તા બારામાય હિક્યા, ચ્યે સમયે તુમા દુઃખ વેઠીનબી કેહેકેન મજબુત બોની રીયલે. \v 33 તુમહેમાઅને કોલહાક લોકહાય તે બોદહા હામ્મે અપમાન એને અત્યાચાર સહન કોઅયા, એને કોલહાક લોકહાય તે ઓહડી પરિસ્થીતીમાય પોડલાહા બાગીદારબી ઓઅયા. \p \v 34 તુમા કૈદ્યાહા દુઃખામાયબી દુ:ખી બોન્યા, એને તુમહે પોતાની મિલકાતબી આનંદથી લુટી લા દેની, કાહાકા તુમા જાંઅતે આતેં કા તુમહેપાય યાથી કોલાહાક વોદારે ઉત્તમ એને કાયામ રોય ઓહડી મિલકાત હેય. \p \v 35 યાહાટી ઈંમાત મા છોડાહા, એટલે કા પોરમેહેર તુમહાન મોઠા પ્રતિફળ દેઅરી. \v 36 તુમહાન ધીરજ રાખના જરુરી હેય, યાહાટી કા જોવે તુમા પોરમેહેરા ઇચ્છા પુરી કોઅહા, તોવે તો ચ્યો બોદ્યો વસ્તુ દેઅરી જ્યેહે વાયદો ચ્યાય તુમહાન કોઅયેલ. \v 37 જેહેકેન પવિત્રશાસ્ત્ર આખહે, “આમી બોજ વોછો સમય બાકી રોય ગીઅલો હેય, જો યેનારો હેય તો યેઅરી, એને તો વાઆ નાંય લાવરી. \v 38 એને મા માઅહે જીં માઅહું બોરહાકોય પોરમેહેરાઆરે ન્યાયી ઠોરલાં હેય તી જીવતા રોય, એને જો ચ્યાય માયેવોય બોરહો કોઅના બંદ કોઅય દેનો તે ચ્યાથી આંય ખુશ નાંય ઓઉં.” \p \v 39 જ્યેં પોરમેહેરાવોય બોરહો કોઅના છોડી દેતહેં એને ચ્યે નાશ ઓઈ જાતહેં, ચ્યા લોકહામાઅને આમા નાંય હેજે, બાકી જ્યેં પોરમેહેરાવોય બોરહો કોઇન આત્માલ બોચાડતહેં ચ્યા લોકહામાઅને આમા હેજે. \c 11 \s બોરહા મહત્વ \p \v 1 બોરહો ચ્યે વાતહે પાક્કી ખાત્રી હેય, જ્યેં આમા આશા રાખજે એને ચ્યે વસ્તુહુ સાબિતી હેય, જ્યેહેલ આમા નાંય એઅજે. \v 2 આમે વડીલાહા યેજ પરમાણના બોરહા લીદે પોરમેહેરાય દેખાડયા કા તો ચ્યાહાથી ખુશ આતો. \v 3 બોરહા કોઇન આપા જાંઆય લેજેહે કા દુનિયાલ પોરમેહેરા વચનાથી બોનાડ્યા, યાહાટી આપા જી બી એઅજેહે, જીં દેખાય નાંય ચ્યાથી બોનલા હેય. \p \v 4 બોરહો કોઅવાથીજ આદામા પોહો હાબેલે ચ્યા મોઠા બાહા કાઈના કોઅતા ઉત્તમ બલિદાન પોરમેહેરાલ ચોડાવ્યા, ચ્યા લેદે પોરમેહેરે હાબેલાલ ન્યાયી જાહીર કોઅયો. કાહાકા પોરમેહેરે ચ્યા બલિદાનથી પ્રસન્ન આતો, ચ્યા મોરણ ઓઅય ચુક્યાહા, બાકી તેરુંબી આમી આમહાન હિકાડી રીયહા બોરહો કેહેકેન રા જોજે. \p \v 5 બોરહો કોઅના લીદેજ હનોખ નાંવા માઅહાલ પોરમેહેર હોરગામાય લેય ગીયો, એટલે તો મોરણા અનુભવ નાંય કોએ, એને કાદાલુજ ચ્યા કુડી નાંય મિળી. એને પોરમેહેર ચ્યાલ હોરગામાય લેય જાયના પેલ્લો ચ્યાથી પ્રસન્ન આતો, જેહેકેન કા પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય. \v 6 એને બોરહો કોઅવાથીજ આમા પોરમેહેરાલ પ્રસન્ન કોઅય હોકજેહે, કાહાકા પોરમેહેરાપાય યેનારાહાલ બોરહો કોઅરા જોજે, કા તો હેય, એને તો ચ્યા લોકહાન કા જ્યા ચ્યાલ હાચ્ચાયેથી જાંઅરા કોશિશ કોઅતાહા, ચ્યા પ્રતિફળ દેહે. \p \v 7 બોરહો કોઅના લીદેજ નોહા નાંવા માઅહાય ચ્યા યેનારા મહાપુરા બારામાય જો કોદહી ચ્યાય દેખ્યેલ નાંય, પોરમેહેરાથી ચેતાવણી મેળવીન આગના પાળીન પોતાના ગોરહયાન બોચાવાં હાટી જાહાજ બોનાડ્યા. ચ્યા બોરહા લીદે યા દુનિયા જ્યા લોક બોરહો નાંય કોઅતા આતા, ચ્યાહા નિંદા કોઅયી, બાકી તો ચ્યા ન્યાયપણાનો ઓદિકારી બોન્યો, જીં બોરહા આધારાવોય હેય. \p \v 8 બોરહો કોઅના લીદેજ આબ્રાહામ નાંવા માઅહું પોરમેહેરાય ચ્યાલ યોકે જાગે જાંહાટી હાદ્યો, આગના માનીન તો ચ્યા જાગાએસે નિંગી ગીયો જ્યાલ પોરમેહેર ચ્યાલ વારસામાય દેનારો આતો. આબ્રાહામ ઈ નાંય જાંઅતો આતો, કા કેછ જાતહાવ, તેરુંબી તો ચ્યે જાગે જાંહાટી નિકળ્યો. \v 9 બોરહો કોઅના લીદેજ ચ્યે ચ્યાલ વાયદો કોઅલા દેશામાય પરદેશી બોનીન રિયો, તો પોતાનો પોહો ઈસાક એને યાકૂબહાતે માંડવાહામાય રિયો, જ્યા ચ્યા વાયદા વારીસ આતા. \v 10 કાહાકા તો ચ્યા સ્થિર પાયાવાળા શેએરા વાટ જોવતો આતો, જ્યા રચના કોઅનારો એને બોનાડનારો પોરમેહેર હેય. \p \v 11 આબ્રાહામા બોરહો કોઅના લીદેજ સારાયે પોતે ડાયી આતી તેરુંબી, મોયના રાંહાટી સામર્થ મેળવ્યા, કાહાકા ચ્યેલ બોરહો આતો કા પોરમેહેર તીંજ કોઅરી જો ચ્યાય વાયદો કોઅયેલ. \v 12 જોવે આબ્રાહામ પાહાહાન જન્મો દાંહાટી બોજ ડાયો ઓઅય ગીઅલો આતો, તોવે ચ્યાથી ઓલા કુળ તિયાર જાયા, જ્યા આકાશા ચાદલેં યેને દોરિયા મેરાવોયને રેઅટા હારકે ગોણાય નાંય ઓલે આતેં. \p \v 13 યા બોદા લોક જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅયો, ચ્યે વસ્તુહુલ મેળવ્યા વોગાર મોઅઇ ગીયે, જ્યાહાન પોરમેહેરે વાયદો કોઅયેલ. બાકી ચ્યાહાય દુરથી એઇન આનંદિત જાયા એને માની લેદા, એને ઇબી જાંઅયા કા આમા દોરત્યેવોય પરદેશી હેજે. \v 14 જ્યે યે પરમાણેની વાતો આખતેહે, ચ્યે ઈ સાબિત કોઅય દેતહેં, કા ચ્યે યોક ઓહડા દેશા ઓઅરાહાટી આશા કોઅતેહે જો ચ્યાહા ઓઅરી. \p \v 15 એને જ્યા દેશામાઅને નિંગી યેનલે આતેં, જો ચ્યા બારામાય વિચાર કોઅતે તે ચ્યે પાછે તાં જાય હોકતે આતેં. \v 16 બાકી ચ્યે યોક ઉત્તમ એટલે હોરગા દેશ હોદના માય લાગલે આતેં, યાહાટી પોરમેહેર ચ્યાહા પોરમેહેર આખાડનામાય પ્રસન્ન આતો, કાહાકા ચ્યેય ચ્યાહાહાટી યોક શેહેર તિયાર કોઅયાહાં. \p \v 17-18 જેહેકેન કા તુમા જાંઅતેહે કા જોવે પોરમેહેરે આબ્રાહામાલ ઈ આખલા આતાં, “તુમહે વિશેષ પ્રિય પોહો ઈસાકથી તુમહે પરિવારા કુળ ગોણલા જાઅરી,” પાછીબી ચ્યે પારખ્યા કા ભલે તો યા પોહાલ બલિદાન દેઅરી, બાકી ચ્યાલ પોરમેહેરા યા વાયદાવોય ઓલો બોરહો આતો કા તો ચ્યા બલિદાન કોઅરાહાટીબી તિયાર ઓઅય ગીયો. \v 19 કાહાકા ચ્યાલ પુરો બોરહો આતો કા પોરમેહેર ચ્યાલ પાછો જીવતો કોઅય દેઅરી, આસલીમાય આમહે આખના મોતલાબ કેવળ ઈ હેય કા આબ્રાહામાય યોક રીતે ઈસાકાલ મોઅલા માઅને પાછો જીવતો મેળવ્યો. \p \v 20 બોરહો કોઅના લીદેજ ઈસાકે ચ્યા બેની પોહા યાકૂબ એને એસાવાલ ભવિષ્યાહાટી બોરકાત દેની. \v 21 બોરહો કોઅના લીદેજ યાકૂબે મોઅઇ જાઅના ઓણ્યેવોય યોસેફા, બેની પોહાહાલ યોકા-યોકા પાહાલ બોરકાત દેની, એને ચ્યાય લાકડયે નેટો લેઈને નોમીન પોરમેહેરા આરાધના કોઅયી. \v 22 બોરહો કોઅના લીદેજ યોસેફે મોઅઇ જાઅના આગલા, બોરહાથી આખ્યાં, કા ઈસરાયેલા લોક મિસર છોડી દેઅરી, ઓલે લોગુ કા ચ્યાહાન આગના દેની કા જોવે ચ્યા જાય તે ચ્યાહા આડકે પોતાના હાતે લેય જાય. \p \v 23 બોરહો કોઅના લીદેજ મૂસા આયહે આબહે ચ્યાલ, જન્મ્યા પાછે ચ્યાલ તીન મોયના લોગુ દુબાડી રાખ્યો, કાહાકા ચ્યાહાય એઅયા, કા તો યોક વિશેષ પોહો હેય, એને ચ્યે રાજા આગના નાંય પાળવાથી બિઅતે નાંય આતેં. \v 24 બોરહો કોઅના લીદેજ મૂસા મોઠો જાયો, તોવે ફારુન રાજા પોહયે પોહો આખાડનાહાટી નાકાર કોઅયો. \v 25 ચ્યાય કમી સમયાહાટી પાપા સુખા આનંદ લેઅના કોઅતા પોરમેહેરા લોકહાઆરે દુઃખ વેઠના ઈ ચ્યાય વોદારે પોસંદ કોઅયા. \v 26 એને ખ્રિસ્તા લીદે નિંદા ઓઅના યાલ મિસર દેશા ભંડાર કોઅતા મોઠા માલમિલકાત ગોણ્યા કાહાકા તો ભવિષ્યમાય પોતાના પ્રતિફળ મેળવાહાટી વાટ જોવી રોઅલો આતો. \p \v 27 બોરહો કોઅના લીદેજ ચ્યે મિસર દેશાલ છોડી દેના એને રાજા ગુસ્સાલ નાંય બિઅયો, કાહાકા તો હુમજી ગીયો કા જો અદૃશ્ય હેય ચ્યા પોરમેહેરાલ એઅયોહો એહેકેન માની લેદો. \v 28 બોરહો કોઅના લીદેજ મૂસાયે ઈસરાયેલ લોકહાન પાસ્કા સણ માનના એને બાઅણા ચોકટાહાવોય ગેટા લોય છાટના આગના દેનલી આતી, એટલે પેલ્લા જન્મામાય યેનલા પોહાહા નાશ કોઅનારો દૂત ઈસરાયેલા લોકહા પેલ્લા જન્મામાય યેનલા પોહાહાન આથ નાંય લાવે. \p \v 29 બોરહો કોઅના લીદેજ ઈસરાયેલા લોકહાય લાલ દોરિયાલ પાર કોઅય લેદો, જાણે ચ્યે ઉખાલી દોરત્યેવોય ચાલતે આતેં, બાકી મિસરીયાહાય તેહેકેનુજ કોઅરા વિચાર્યા, તોવે ચ્યા બોદા બુડી મોઅયા. \v 30 બોરહો કોઅના લીદેજ ચ્યા યેરીખો શેહેરા દિવાલ, ઈસરાયેલ લોકહા હાત દિહી લોગુ ચ્યા ચારીચોમખી ફિર્યા તોવે તી ટુટી પોડી. \v 31 બોરહો કોઅના લીદેજ રાહાબ નાંવા જીં વેશ્યા આતી, પોરમેહેરા આગના નાંય પાળનારા લોકહાઆરે નાશ નાંય ઓઅયી, કાહાકા ચ્યેય યેરીખો શેહેરા ખોબાર કાડા યેનલા ઈસરાયેલા જાસુસાહા ખુશીથી સ્વાગત કોઅયેલ. \p \v 32 માન આજુ કાય આખના જરુર નાંય હેય, કાહાકા સમય કમી રોવાથી આંય ગીદિયોન, બારાક, સામસુન, યફતાહ, દાઉદ, શમુએલ એને ભવિષ્યવક્તાહા બારામાય વાત કોઅઉ. \v 33 યાહાય બોરહો કોઅના લીદેજ રાજ્યાહાલ જીતી લેદા, ન્યાયપણા કામ કોઅયે, વાયદો કોઅલ્યે વસ્તુહુલ મેળવ્યા, સિંહી વાગહાય ચ્યાહાલ નાંય ખાદાં, \v 34 આગ્યે ચ્યાહાલ નાંય બાળ્યા, તારવાયે દારથી ચ્યાહાલ નાંય માઅયા, એને નોબળા ઓઅયા તોવે મજબુત શક્તિવાળા બોનાડ્યા. ચ્યાહાય લોડાયમાય પરાક્રમ દેખાડયા, એને પોતાના દુશ્માનાહા સૈન્યાહાલ નાહાડી દેના. \p \v 35 કોલહ્યેક થેઅયેહેય પોતાના મોઅલા માઅને પાછા જીવતા મેળવ્યા. કોલહાક લોક રીબાય-રીબાયને મોઅઇ ગીયે એને ચ્યે ચ્યામાઅને યાહાટી છુટકારો નાંય માગતે આતેં કા જોવે ચ્યે મોઅલા માઅને પાછે જીવતે ઓએ તે ચ્યાહાન યોક બોજ હારાં જીવન મિળી હોકે. \v 36 કોલહાક લોકહા તે મજાક કોઅવામાય યેની, એને ચાપકાહા માર, બિજાહાન બાંદિન, એને જેલેમાય ટાકીન પારખવામાય યેને. \v 37 કોલહાક લોક દોગડાટીન માઆઇ ટાક્યા, કોલહાક લોકહાન કરવાટયેથી વેઅરી માઆઇ ટાક્યા એને કોલહાક લોકહાન તારવાયેથી વાડી ટાક્યા. ચ્યા ગરીબ આતા, ચ્યાહાન શિક્ષા દેની એને ચ્યાહાઆરે ખારાબ વેવહાર કોઅયો, ચ્યે ગેટા બોકડાહા ચાંબડા પોવીન એહે-તેહે બોટાકતે રિયે. \v 38 ઈ દુનિયા ચ્યાહાહાટી લાયકે જાગો નાંય આતો, ચ્યે ઉજાડ જાગામાય, ડોગહાવોય, બુયારાહામાય એને દોરત્યે ગુફાહા માય બોટાકતે એને દોબતે રિયે. \p \v 39 ચ્યાહા બોરહો કોઅના લીદેજ યા બોદહા બારામાય હારી સાક્ષી દેનલી ગીયી, બાકી જ્યા પોરમેહેરે ચ્યાહાન વાયદો કોઅલો આતો ચ્યાહાય તી પ્રતિફળ નાંય મેળવ્યા. \v 40 કાહાકા પોરમેહેરાપાય નાંય કેવળ ચ્યાહાહાટી, બાકી આપહેહાટીબી યોક અજાબ યોજના હેય. પોરમેહેર ચ્યાહાન સિદ્ધ બોનાડા માગહે, બાકી આપહેઆરે મેળવીન. \c 12 \s ધીરજ રાખના \p \v 1 યાહાટી જોવે બોરહા બારામાય કોલહાક લોકહા સાક્ષ્યે યોક બોજ ગીરદ્યે હારકા ચારી ચોમખીને ગેરી લેદલા હેય, તે યા, હર યોક રોકનારી વસ્તુ, એને વિળગી રોનારો પાપ દુર કોઇન, આમહાય જ્યેં વાટેવોય દાહુદતા જાં જોજે ધીરજથી ચ્યેવોય આગલા વોદતા જાઅના. \v 2 એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો. \s પોરમેહેરાથી શિક્ષા \p \v 3 યાહાટી ઈસુ બારામાય વિચાર કોઆ, જ્યાંય પાપ્યાહા ઓલોબોદો વિરોદ સહન કોઅયો, કા તુમા નિરાશ બોનીન ઈંમાત મા છોડહા. \p \v 4 તુમા પાપા વિરુદમાય સામનો કોઅતાહા, બાકી તુમહે લોય નાંય વોવાડ્યા ઓરી. \v 5 જો પોરમેહેરાય તુમહાન પાહા માનીન જેહેકેન દેનેલ, તુમા ચ્યા ઉત્તેજન દેનારા સંદેશાલ વિહીરાય ગીયહા, “ઓ મા પોહાહાય, જોવે પોરમેહેર તુમહાન શિક્ષા કોએ ચ્યેલ તુમા નોકામી મા માનહા એને તો ઠપકો દેઅરી તોવે તુમા નિરાશ નાંય ઓઅતા. \v 6 કાહાકા જ્યાલ પ્રભુ, પ્રેમ કોઅહે ચ્યાલ તો શિક્ષાબી કોઅહે, એને જ્યાલ પોહો ગોણહે, ચ્યાલ મારબી દેહે.” \p \v 7 તુમા દુ:ખાલ શિક્ષા હોમજીન વેઠી લા, કાહાકા પોરમેહેર તુમહાન ચ્યા પોહા ગોણીને તુમહેઆરે ઓહડો વેવહાર કોઅહે, બોદા પોહાહાલ ચ્યાહા આબહાથી શિક્ષા કોઅલી જાહાય. \v 8 શિક્ષા તે બોદહાન કોઅવામાય યેહે બાકી તુમહાન શિક્ષા નાંય કોઅયી ઓરી, તે તુમા આસલીમાય ચ્યા પોહેં નાંય હેય. \p \v 9 પાછી જોવેકા આપહે શારીરિક આબહો બી આપહાન શિક્ષા કોએ એને આપહાય ચ્યા આદર કોઅયો, તે આપા આપહે આત્માહા આબહાથી શિક્ષા માની લા જોજે એટલે આપહાપાય જીવન મીળે. \v 10 આપહે શારીરિક આબહો તે પોતાના હોમાજનુસાર જેહેકેન ચ્યાહાન હારાં લાગ્યા, આમહાન શિક્ષા કોઅતા રિયા, બાકી પોરમેહેર આપહે ભલાયેહાટી આપહાન શિક્ષા કોઅહે એટલે આપા ચ્યા હારકા પવિત્ર બોની હોકજે. \s આત્મિક જીવન શક્ત્યે નવિનતા \p \v 11 જ્યેં સમયે શિક્ષા ઓઅહે, ચ્યે સમયે શિક્ષા ઠીક નાંય લાગે, બાકી તી દુઃખ લાગહે, બાકી ચ્યા પાછે, જોવે આમા યાથી હિકી લેજેહે, તોવે આમહાન શાંતી મિળહે, કાહાકા આમા હાચ્યે રીતે જીવના શુરવાત કોઅજેહે. \p \v 12 યાહાટી ડીલા આથહાન એને લોથાડતા ગુટણાહાલ મજબુત કોઆ. \v 13 હારાં જીવન જીવા, પાછે જ્યા લોક તુમહે અનુસરણ કોઅતાહા, હાલમાય ચ્યે કમજોર એને લેંગડે હેય, ઠોકર નાંય ખાય એને પોડી નાંય જાય બાકી મજબુત બોની જાઅરી. \p \v 14 બોદહાઆરે મેળમેળાપથી રા, એને પવિત્ર ઓઅરાહાટી બોદ્યેજ રીતે કોશિશ કોઅતા રા, કાહાકા યા વોગાર કાદોજ વ્યક્તી પ્રભુલ નાંય એઅરી. \v 15 એને હાચવીન રા, ઓહડા નાંય બોને, કા કાદો પોરમેહેરા સદા મોયાથી આલાગ રોય જાય, એને તુમહે વોચમાય ઓહડા કુળ યેઅરી કા પરેશાન્યે કારણ બોના લાગે, ઓહડા માઅહું તુમહેમાઅને બોજ લોકહા જીવન બગડાવી હોકહે. \v 16 હાચવીન રોજા કા તુમહે વોચમાય કાદો વ્યબિચારી માઅહું નાંય રોય, એને નાંય આબ્રાહામા પોહો એસાવા હારકો ખારાબ રોય. જ્યાંય યોકુજ વેળાયે ખાઅનાહાટી પોતાના જેઠો પોહો ઓઅના ઓદિકાર વેચી દેનો. \v 17 તુમા જાંઅતાહા, કા પાછે જોવે ચ્યાય પોતાના આબહા બોરકાત મેળવા વિચાર્યા, તે તી ચ્યાલ નાંય મિળ્યાં, એને રોડીરોડીને ચ્યે બોરકાત માગના કોશિશ કોઅયી તેરુંબી ચ્યાય જીં કોઅયેલ ચ્યાથી મોન બોદાલના મોકો નાંય મિળ્યો. \p \v 18 તુમા સીનાય ડોગાવોય નાંય યેનહા, જ્યાલ એઅય કા આથલી હોકે, ઈહીં બોળતી આગ હેય, એને કાળાં વાદળાં, એને આંદારાં, એને તુફાન આતા. \v 19 ઈહીં નાયતે તુતારી આવાજ, એને બોલનારા ઓહડા આવાજ આતો, જ્યાલ વોનાનારાહાય આખ્યાં કા તો આમહાન કાય નાંય આખે. \v 20 ચ્યાહાય એહેકેન યાહાટી આખ્યાં, કાહાકા ચ્યે યે આગનાયેલ માનાહાટી નકાર કોઅયો, જીં પોરમેહેરાય ચ્યાહાન આખલા આતાં, “જો કોઅહાબી જોનાવર યા ડોગાલ આથલી, તે તો દોગડાટીન માઆઇ ટાકાયી.” \v 21 એને તી દર્શન ઓહડા બિયાડનારા આતા, ઓલે લોગુ કા મૂસાયે આખ્યાં, “માન બિઅયા યેહે એને કાપાડેહે.” \p \v 22 બાકી તુમા સીયોન ડોગા પાઆય યેના, જાં હોરગ્યા યેરૂસાલેમ હેય, જીં જીવતા પોરમેહેરા શેહેર હેય, જાં લાખો હોરગા દૂત આનંદ કોઅતાહા. \v 23 તુમા પોરમેહેરા પેલ્લા પાહા મંડળ્યેમાય યેનહા, જ્યાહા નાંવ હોરગામાય લોખલે હેય, ચ્યે હોરગામાય ન્યાયી લોકહા આત્મે હેય જ્યાહા આમી સિદ્ધ બોનાડયેહે, એને તુમા ચ્યા પોરમેહેરા પાહાય, યેનહે, જો બોદી વસ્તુહુ ન્યાય કોઅનારો હેય. \v 24 તુમા ઈસુપાય યેનહા જ્યાથી પોરમેહેર એને લોકહા વોચ્ચે નોવા કરારા મધ્યસ્થ ઓઅહે, એને વોવાડલ્યે લોયે પાહાય યેનહે, જીં હાબેલા લોયા હારકા પ્રતીશોદાહાટી રોડના કોઅતા માફ્યે વાત કોઅહે. \p \v 25 હાચવીન રા, એને ચ્યા આખનારા આગના પાળના મોનાય મા કોઅહા, કાહાકા ઈસરાયેલા લોકહાન જોવે દોરત્યેવોય ડોંડ દેનો કાહાકા ચ્યાહાય ચેતાવણી દેનારા આગનાયેહેલ નાંય પાળી. યાહાટી જો આમા ચ્યા હોરગામાઅને બોલનારા આગના નાંય પાળહુ તે આમા બી નાંય બોચી હોકહુ. \v 26 જોવે પોરમેહેર સીનાય ડોગાવોયને બોલ્યો, ચ્યે સમયેતે ચ્યા આવાજાય દોરતી આલવી દેની બાકી આમી ચ્યે ઓહડા વચન દેનહા કા, “આજુ યોકદા યોખલી દોરત્યેલુજ નાંય, બાકી આકાશ એને દોરત્યેલ આલવી દિહી.” \p \v 27 એને ઈ વાકય “યોકદા પાછા” યે વાતેલ દેખાડેહે, કા જ્યો વસ્તુ આલાવલ્યો જાત્યોહો, ચ્યે બોનાડલ્યો વસ્તુ ઓઅના લીદે ઓટાડી દેવાયી એટલે જીં નાંય આલાવલી જાઅરી, તીં બોની રોય. \v 28 યા લીદે આમહાન જીં રાજ્ય મિળ્યાહાં, તી નાંય આલી હોકે, યાહાટી આમહાય પોરમેહેરા આભાર માના જોજે એને ચ્યા ઇચ્છા નુસાર આદરભાવ એને દાક રાખીન ચ્યા આરાધના કોઅતા રોજે, \v 29 કાહાકા આપહે પોરમેહેર બાળી ટાકનાર્યે આગ્યેહારકો હેય. \c 13 \s પોરમેહેરાલ કેહેકેન પ્રસન્ન કોઅના \p \v 1 બાહા એને બોઅયેહે હારકા યોક બિજાવોય પ્રેમ કોઅતા રા. \v 2 ગાવાર ચાકરી કોઅના વિહરાયાહા મા, કાહાકા યાથીજ કોલહાક જાઅહાય ઓજાણ્યામાય હોરગા દૂતહા ગાવાર ચાકરી કોઅયીહી. \p \v 3 જેલેમાય ટાકલાહા ઓહડી મોદાત કોઆ, કા જાણે તુમા હોગા જેલેમાય હેતા, એને જ્યાવોય સતાવણી કોઅલી જાહાય, ચ્યાહા દુઃખા પોતાના શરીરમાય અનુભવ કોઇને ચ્યાહાન મોદાત કોઆ. \v 4 વોરાડાલ માન દા, એને વોરાડામાય યોકબીજાવોય ઈમાનદાર રોય, કાહાકા પોરમેહેર વ્યેબીચાર્યાહા, એને ખારાબ કામ કોઅનારા લોકહા ન્યાય કોઅરી. \p \v 5 તુમહે જીવનમાય લોબ નાંય રા જોજે, એને જીં તુમહેપાય હેય, ચ્યામાય આનંદિત રા, કાહાકા પોરમેહેરે પોતે આખ્યાહા, “આંય તુલ કોદહીજ નાંય છોડું, એને તુલ આંય કોદહીજ દુર નાંય કોઅઉ.” \v 6 યાહાટી આમા બિક વોગાર આખજેહે, “પ્રભુ મા સહાયક હેય, માન કાંઇજ દાક નાંય લાગે, માઅહું માન કાય કોઅય હોકી?” \p \v 7 ચ્યાહાન યાદ રાખા, જ્યા તુમહે આગેવાન આતા, જ્યાહાય તુમહાન પોરમેહેરા વચન આખ્યેલ, એને ચ્યાહા જીવન કોહડા જીવ્યા તી યાદ કોઅતા ચ્યાહા બોરહા અનુસરણ કોઆ. \v 8 ઈસુ ખ્રિસ્ત કાલે એને આજે એને સદાકાળ યોક હારકો હેય, તો કોદહીજ નાંય બોદલાયે. \p \v 9 યાહાટી તુમા યે બોદયે નોવ્યે એને આલાગ-આલાગ જાત્યા શિક્ષણા પાછલા નાંય ચાલના, જીં તુમહાન ગલત વાટયે એછે લેય જાહાય. કાહાકા તુમહે મોનાહાટી ઈ હારાં હેય કા ચ્યે પોરમેહેરા સદા મોયાથી મજબુત બોને, ચ્યે ખાઅના વસ્તુહુ નિયમાહાલ પાળવાથી નાંય, કાહાકા યાથી કોદહી કાદા કાયજ ફાયદો નાંય જાયો. \v 10 આમહેપાય યોક ઓહડી વેદી હેય, જ્યાવોઅને માંડવામાય સેવા કોઅનારાલ ખાંહાટી કાય ઓદિકાર નાંય હેય. \v 11 કાહાકા પેલ્લા કરારાનુસાર, દર વોરહે મહાયાજક જ્યા જોનાવરહા લોય પાપહા માફ્યે હાટી પરમપવિત્ર જાગામાય લેય જાહાય, ચ્યાહા શરીર માંડવા પડાવા બાઆ બાળી ટાકેત. \p \v 12 યા લીદે, ઈસુયબી લોકહાન પોતે લોયા કોઇન પવિત્ર કોરાહાટી યેરૂસાલેમ શેહેરા બાઆ દુઃખ વેઠયાં એને મોઅઇ ગીયો. \v 13 યાહાટી, યા આપા યહૂદી નિયમાહાલ છોડીન ઈસુવોય બોરહો કોઅતા, એને ચ્યા હાતે નિંદા ઉઠાવાહાટી ચ્યાપાય જાતા. \v 14 કાહાકા ઈહીં દુનિયામાય આપહે કાયામ રોઅના ગોઉ નાંય હેય, બાકી આપા ચ્યા ગોઆ વાટ એઅજેહે, જીં અનંતકાળા હેય. \p \v 15 યાહાટી ઈસુથી આપા પોરમેહેરાલ આરાધનારુપી બલિદાના બેટ દેતા, એટલે ચ્યા ઓઠહા થી, જીં ચ્યાહાટી ચ્યા નાંવ બીજહાન પ્રગટ કોઅતા રોતા. \v 16 બાકી હારાં કોઅના, એને જરુરમંદ લોકહાન મોદાત કોઅના વિહરાયાહા મા, કાહાકા પોરમેહેર ઓહડા બલિદાનાથી પ્રસન્ન ઓઅહે. \s પ્રાર્થના વિનાંતી \p \v 17 તુમહે વડીલ રાત-દિહી તુમહે આત્માહા રાખવાળી કોઅતાહા, કાહાકા ચ્યાહાન તુમહેહાટી ઇસાબ દેઅના હેય, યાહાટી તુમા ચ્યાહા આગનાયો પાળજા, એને ચ્યાહા આધીન રોજા, જ્યાથી ચ્યા પોતાની જવાબદારી આનંદથી, નાંય કા દુઃખ બોઅતા પુરાં કોઅય હોકે, કાહાકા યાથી તુમહાન કાય ફાયદા નાંય ઓએ. \p \v 18 આમહેહાટી પ્રાર્થના કોઅતા રા, કાહાકા આમહાન ખાત્રી હેય, કા આમહે મોન ચોખ્ખાંજ હેય, કાહાકા આમા બોદ્યેજ પરિસ્થીમાય હારાં કામ કોઅરા માગજેહે. \v 19 પ્રાર્થના કોઅરાહાટી આંય તુમહાન આજુબી આગ્રહથી વિનાંતી કોઅતાહાંવ, એટલે આંય જલદી તુમહેપાય પાછો યેય હોકુ. \s બોરકાત \p \v 20 એને આમી શાંતી દેનારો પોરમેહેર, જ્યાંય ગેટહા મહાન રાખવાળ એટલે ઈસુ ખ્રિસ્ત, આપહે પ્રભુલ અનંત કરારા લોયેથી મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, \v 21 તુમહાન બોદા હારાં કામમાય બોદાજ ગુણહાથી સિદ્ધ કોએ, જ્યાથી તુમા ચ્યા ઇચ્છા પુરી કોએ, એને ચ્યાલ જીં હારાં ગોમહે, ચ્યાલ ઈસુ ખ્રિસ્તા કોઇન આમહેમાય પુરાં કોએ, જ્યા મહિમા કાયામુંજ ઓઅતી રોય. આમેન. \p \v 22 ઓ બાહા એને બોઅયેહેય, આંય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા તુમા ઉત્તેજના યા વચનાહાલ ધીરજથી માની લા, કાહાકા માયે તુમહાન બોજ ટુંકમાંય લોખ્યાહાં. \v 23 તુમા ઈ જાંઆઈ લેયા કા તિમોથી ખ્રિસ્તામાય આમહે બાહા જેલેમાઅને છુટી ગીયહો એને જો તો જલદી યેય ગીયો, તે આંય ચ્યા હાતે તુમહાન મિળાં યીહીં. \p \v 24 તુમહે બોદા વડીલાહાન, એને બોદા પવિત્ર લોકહાન મા સલામ આખના, ઇટલી દેશામાઅને બોરહો કોઅનારે બાહા બોઅહી બોદા તુમહાન સલામ આખતેહે. \p \v 25 તુમા બોદહાવોય પોરમેહેરા સદા મોયા ઓઅતી રોય. આમેન.